એક એવી સિરીયલ કે, જેના જૂના એપિસોડ પણ લોકોના આજે ફેવરિટ છે, બાપુજીના પરિવાર વિશે જાણો
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના તમામ પાત્રો એકબીજાથી અલગ છે. બાપુજી તેમાંના એક છે. બાપુજી એટલે ચંપકલાલ. તેમનું સાચું નામ અમિત ભટ્ટ છે. આજે અમે તમને ગડા પરિવારના બાપુજીના રિયલ જીવન વિશે રસપ્રદ વાતો જણાવીશું.