5 / 5
તરબૂચ એ એક પ્રાચીન ફળ છે જે તેના પોષક મૂલ્ય, હાઇડ્રેશન અને તાજગી માટે જાણીતું છે. તે ભારત અને આફ્રિકાના પ્રદેશોમાં હજારો વર્ષોથી ઉગાડવામાં આવે છે. ધીરે ધીરે આ ફળ સમગ્ર વિશ્વમાં પ્રિય અને લોકપ્રિય બની ગયું છે. આમાં તરબૂચમાં વિટામિન સી, બી6, પોટેશિયમ અને અન્ય મિનરલ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.