Happy Birthday Vijay Devarakonda: અર્જુન રેડ્ડી ફેમ વિજય દેવરાકોન્ડા એક્ટરની સાથે એક બિઝનેસમેન પણ છે, જાણો તેના બિઝનેસ અને નેટવર્થ વિશે

|

May 09, 2023 | 9:04 AM

વિજય દેવેરાકોંડાએ 2011માં રોમેન્ટિક કોમેડી 'નુવિલા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ હીરો તરીકે પહેલી તક 2016માં મળી. આ પછી વિજય દેવરાકોંડાએ પાછું વળીને જોયું નથી. આજે વિજય દેવરકોંડા માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ છે

1 / 7
Happy Birthday VIjay Devarakonda

Happy Birthday VIjay Devarakonda

2 / 7
વિજય દેવરાકોંડાનું બાળપણનું નામ દેવરાકોંડા વિજય સાઈ છે અને તેનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. વિજય દેવરકોંડાના પિતા ગોવર્ધન રાવ ટીવી સિરિયલના ડિરેક્ટર રહી ચૂક્યા છે. પરંતુ તેમને કોઈ સફળતા ન મળતા તેમણે બધું છોડી દીધું હતુ. પરંતુ વિજય દેવેરાકોંડાએ શરુઆતના સમયે ફિલ્મોમાં નિષ્ફળતાના સામનો કરવા છતાં, તેણે દ્રઢતા જાળવી રાખી. એવો સમય પણ આવ્યો જ્યારે સફળતાએ વિજય દેવરાકોંડાના પગ ચૂમવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ તો 2016 માં પ્રથમ મુખ્ય ભૂમિકા મોટી સફળતા વિજયને હાથ લાગી હતી.

3 / 7
વિજય દેવેરાકોંડાએ 2011માં રોમેન્ટિક કોમેડી 'નુવિલા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ હીરો તરીકે પહેલી તક 2016માં મળી. આ પછી વિજય દેવરાકોંડાએ પાછું વળીને જોયું નથી. આજે વિજય દેવરકોંડા માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ છે. તે માત્ર એક્ટર જ નથી પણ એક અદભૂત બિઝનેસમેન પણ છે. હા, વિજય દેવરકોંડાનો પણ કપડાંનો બિઝનેસ છે.

4 / 7
ઈન્ટરનેટ પરના અહેવાલો અનુસાર, વિજય દેવરાકોંડાની કુલ સંપત્તિ લગભગ 55 કરોડ રૂપિયા છે. તે માત્ર એક અભિનેતા જ નથી પરંતુ એક પ્રખ્યાત નિર્માતા પણ છે. વિજય દેવરાકોંડા માત્ર ફિલ્મોમાંથી જ નહીં પરંતુ અન્ય બાબતોમાં રોકાણ, બ્રાન્ડ અને એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે.

5 / 7
વિજય દેવેરાકોંડા પાસે રાઉડી યુ નામની પોતાની કપડાંની બ્રાન્ડ છે. અભિનેતાએ આ કપડાનો વ્યવસાય 2019-20માં શરૂ કર્યો હતો.

6 / 7
વિજય દેવરકોંડા હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત એક આલીશાન મકાનમાં રહે છે, જેની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

7 / 7
અભિનેતા પાસે લક્ઝરી વાહનોનું કલેક્શન પણ છે. જેમાં રેન્જ રોવર, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી જેવી કાર સામેલ છે. વિજય દેવરાકોંડા પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે.

Published On - 9:02 am, Tue, 9 May 23

Next Photo Gallery