10 / 14
રાવજીની સૌથી મોટી સિદ્ધિ 1996માં બનેલી રામોજી ફિલ્મ સિટી માનવામાં આવે છે, જે 1666 એકરમાં ફેલાયેલી છે. રામોજી ફિલ્મ સિટી માત્ર એક ફિલ્મ સ્ટુડિયો નથી, પરંતુ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે. તેમાં ફિલ્મ અને ટેલિવિઝનના નિર્માણ માટે વિશાળ ફિલ્મ સેટ, બગીચા, હોટેલ અને વિશ્વ કક્ષાની સુવિધાઓ છે. આ ફિલ્મ સીટીમાં અનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે.