
તેજ પત્તા ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો વપરાશ અને ગ્લુકોઝ ચયાપચયમાં સુધારો થાય છે. આ સાથે તેમાં પોલીફેનોલ પણ જોવા મળે છે. આ ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે બ્લડ સુગરના દર્દીઓમાં ઇન્સ્યુલિનની વધતી અને ઘટતી માત્રાને નિયંત્રિત કરવા માટે પણ કામ કરે છે.

તેજ પત્તાના પાનમાં વિટામિન-એ અને વિટામિન-સી મળી આવે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. તેના પાન લીચીના પાન જેવા હોય છે. તેમાં એક ખાસ પ્રકારની સુગંધ હોય છે, જે સ્વાદને વધારે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.