AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ‘રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ’ની થીમ પર યોજાયેલી 5 કિમીની દોડમાં 750થી વધુ પોલીસકર્મીઓએ લીધો ભાગ

Ahmedabad: G20ને લઈને અમદાવાદમાં પોલીસની 5 કિલોમીટરની દોડ યોજાઈ હતી. રન ફોર એન્વાયર્નમેન્ટની થીમ પર યોજાયેલી આ દોડમાં 750થી વધુ પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. જેમા ફિલ્મના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Naresh Rajora
| Edited By: | Updated on: Mar 28, 2023 | 8:49 PM
Share
અમદાવાદમાં ટ્રાફિક DCP ના માર્ગદર્શનથી રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટની થીમ પર 5 કિલોમીટરની દોડ યોજાઈ હતી. જેમા 750થી વધુ પોલીસકર્મીઓએ દોડ લગાવી હતી.

1 / 5
 આ દોડમાં પ્રથમ ક્રમાંકે આવનારને 10,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યુ. જ્યારે બીજા નંબરે આવનારને 7000 અને ત્રીજા ક્રમાંકે આવનારને 5000 ઈનામી રાશિ આપવામાં આવી હતી.

2 / 5
મહિલા પોલીસકર્મીઓએ પણ રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટની થીમ પર યોજાયેલી 5 કિલોમીટરની દોડમાં ભાગ લીધો હતો.

3 / 5
પ્રથમ નંબરે આવનાર મહિલા પોલીસકર્મીને 3000 રૂપિયા ઈનામ આપવામાં આવ્યુ, જ્યારે બીજા નંબરે આવેલી મહિલાને 2000 ઈનામી રાશિ આપવામાં આવી હતી.

4 / 5
આ સમગ્ર રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ થીમ પર દોડનું આયોજન  ટ્રાફિક DCP દ્વારા કરવામાં આવ્યુ હતુ. G20ને અનુલક્ષી આ દોડ યોજાઈ હતી. જેમા ટ્રાફિકના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા. જ્યારે ગુજરાતી ફિલ્મના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો

નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ

સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી

g clip-path="url(#clip0_868_265)">