AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Shayari For Crush : આ રોમેન્ટિક અંદાજમાં તમારા દિલની વાત કરો તમારા ક્રશને અને જીતો તેમનું દિલ

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુમ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે.

Love Shayari For Crush : આ રોમેન્ટિક અંદાજમાં તમારા દિલની વાત કરો તમારા ક્રશને અને જીતો તેમનું દિલ
Love shayari for crush
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 10:00 PM
Share

તમારા દિલની વાત ક્રશને કહેવું સહેલું નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે તમારા દિલની વાત શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે. અહીં એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ છે જે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો. લેખના અંત સુધીમાં, તમને ગુજરાતી ક્રશ શાયરીના વિવિધ પ્રકારો વાંચવા મળશે.

  1. આજ તુ મિલી હૈ મુજકો,કયામત કી રાત હોગી, જલેગી યે દુનિયા જબ, તુ મેરે સાથ હોગી !!
  2. તુમ્હારી મઝબુરીયો કો હમ જાનતે હૈ, કરતે હો પ્યાર ફિર ભી તુમ હો કી નહી માનતે , ક્યા હુઆ જો તુમ બોલ નહીં સકતે હમ તો તુમ્હારે દિલ કી હર બાત જાનતે હૈ.
  3. તેરે સાથ બિતાયે હર લમ્હે કો, હમ બાર બાર જીના ચાહતે હૈ, મોહબ્બત કિતની હૈ હમ તુમસે તુમ્હે યે બાર બતાના ચાહતે હૈ
  4. આજકલ હર પલ મુજે યૂ સતાતે હો તુમ, ખ્વાબ હકીકત હર જગહ બસ નજર આતે હો તુમ !
  5. મેરા દીવાનાપન મેરા ફરાર બન ગયેં હો તુમ, જિસે સપને મેં દેખા થા વહ પ્યાર બન ગયેં હો તુમ
  6. બોલને સે ડરતા હૈ, બડા હી શર્મીલા યાર હૈ મેરા, ઉસસે નારાજ ભી નહીં હો સકતે, ક્યોંકી પહેલા પ્યાર હૈં મેરા
  7. ભરી મહેફિલ મેં તેરા મુસ્કુરાના ગજબ થા, હમેં દેખના ઔર દેખકર શર્માના ભી ગજબ થા !
  8. નજરેં મિલી તો ઉસને અપના ચેહરા છુપા લિયા, મુસ્કુરાકર હયા સે ઉસને નજરોં કો જુકા લિયા
  9. અપને દિલ કે અરમાનો કો તુમસે જતાના ચાહતે હૈ, કિતના પસંદ કરતે હૈ તુમકો યહ તુમ્હેં બતાના ચાહતે હૈ !
  10. જતા ભી નહીં સકતે ઔર છુપા ભી નહીં સકતે, હમ તુમકો કિતના ચાહતે હૈ યે તુમ્હે બતા ભી નહીં સકતે !
  11. ઉનકી યાંદો કો છુપા રખા હૈ, અપને દિલ કી કિતાબ મેં, મદહોશ રહતે હૈ ઉનકી યાંદો મેં , ઈતના નશા નહીં શરાબ મેં !

આ પણ વાંચો: Attitude Shayari : મૌત કા ડર ઉસે દિખાના, જીસે જીંદગી સે મોહબ્બત હો જેવી એટિટ્યુડ શાયરી વાંચો

Follow Us
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
g clip-path="url(#clip0_868_265)">