Love Shayari For Couple: પ્રેમી કપલ માટે કેટલીક બહેતરીન શાયરી, વાંચો ગુજરાતીમાં

આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન કપલ માટે લવ શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Love Shayari For Couple: પ્રેમી કપલ માટે કેટલીક બહેતરીન શાયરી, વાંચો ગુજરાતીમાં
Love Shayari For Couple romantic shayari couple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 10:00 PM

પ્રેમ પર કેટલીક જબરદસ્ત લવ શાયરી એ પણ ખાસ કપલ માટે તમને આ પોસ્ટમાં જોવા મળશે. તમે નવા પરણેલા છો અને તમે તમારા જીવનસાથી માટે શ્રેષ્ઠ લવ કપલ શાયરી શોધી રહ્યા છો તો આ પોસ્ટ ફક્ત તમારા માટે છે. હિન્દી કપલ શાયરીની આ પોસ્ટ પ્રેમી કપલ માટે છે. જેઓ એકબીજાને પ્રેમ તો ખુબ કરતા હોય છે પણ ક્યારેક જીવનની ભાગ દોડમાં લાંબા સમયથી તેમની સાથે ટાઈમ સ્પેન્ટ ન કરી શકયા હોય તો આ શાયરીનો એક મેસેજ મોકલી તમે તમારી લાગણીને વ્યક્ત કરી શકો છો.

Love Shayari For Couple In Gujarati

  1. તેરી હસી દેખ ફૂલોં સા ખિલ જાતા હૂં, તૂ વજહ હૈ જો મેં હર પલ મુસ્કુરાતા હૂં !
  2. કહને કો તો મેરા દિલ એક હૈ, લેકિન જિસકો દિલ દિયા હૈ, વો હજારોં મેં એક હૈ !
  3. Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
    અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
    Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
    Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
    Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
    Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
  4. દુખ કી શામ હો યા ખુશી કા સવેરા, સબ કુછ કબૂલ હૈ અગર સાથ હો તેરા !
  5. રાસ્તા હો કોઈ ભી પર મંજિલ તૂ હી હૈ, મેરે હર ખ્વાબ મેં શામિલ તૂ હી હૈ !
  6. સિર્ફ તુમ હી કાફી હો દો પલ કી જિંદગી કે લિયે, હાલાત જૈસે ભી હો બસ હમેશા સાથ રહના !
  7. હસના ઉનકી આદત હૈ, ઔર હસતે હુયે ઉનકો દેખના મેરી આદત !
  8. તુમ્હારી ફિક્ર હૈ મુજે ઈસમે કોઈ શક નહીં, તુમ્હે કોઈ ઔર દેખે યે કિસી કો હક નહીં
  9. શફક હો, ફૂલ હો , શબનમ હો, મહતાબ હો તુમ, નહીં જવાબ તુમ્હારા કિ લાજવાબ હો તુમ !
  10. બેખબર સે રહતે હો , ઔર ખબર ભી રખતે હો, બાત ભી નહીં કરતે , ઔર પ્યાર ભી કરતે હો
  11. જરુરત નહી ફિક્ર હો તુમ, જો હર જગહ કર દૂ વહ જિક્ર હો તુમ !

આ પણ વાંચો: True Love Shayari : પ્રેમમાં લાગણીને વ્યક્ત કરવી જરુરી છે, તો આ શાયરી તમારી ભાવનાને શેર કરવામાં તમારી મદદ કરી શકે છે

g clip-path="url(#clip0_868_265)">