AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic Good Night Shayari : પ્રેમ ભરી આ શાયરીથી તમારી પ્રિયેને કરો ગુડ નાઈટ વિશ

આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Romantic Good Night Shayari : પ્રેમ ભરી આ શાયરીથી તમારી પ્રિયેને કરો ગુડ નાઈટ વિશ
romantic good night shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 10:00 PM
Share

તમારા ખાસને ગુડ નાઈટ મેસેજ કરવો તમને ગમે છે તો આ શાયરી તમારા માટે છે. આ ગુડ નાઈટ રોમેન્ટિક શાયરી મોકલીને તમે તે વ્યક્તિને શુભ રાત્રિની શુભેચ્છા પાઠવી શકો છો અને તે વ્યક્તિ પ્રત્યેનો તમારો પ્રેમ પણ દર્શાવી શકો છો. તો મિત્રો, જો તમે તમારી પ્રિયેથી દૂર બેઠા હોવ અને તમને તેમની યાદ સતાવી રહી હોય તો આ શાયરી થકી તમે તેમને તમારી યાદ પણ અપાવી શકો છો અને શુભરાત્રી વિશ પણ કરી શકો છો.

આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

  1. તેરી સાંસો મેં બિખર જાઉં તો અચ્છા હૈ, બન કે રુહ તેરે જિસ્મ મે ઉતર જાઉં તો અચ્છા હૈ, કિસી રાત તેરી ગોદ મેં સર રખ કર સો જાઉં, ઉસ રાત કી સુબહ ના હો તો અચ્છા હૈ !
  2. હો આજ પ્યાર કા જાદૂ, ઓર એક યાદગાર પલ બન જાયે, તુમ બસ આજાઓ ખ્વાબો મેં હમારે, તાકિ આજ કી રાત સબસે પ્યારી બન જાયે !
  3. ઇસ કદર હમ આપકી મોહબ્બત મેં ખો ગયે, એક નજર દેખા ઔર બસ આપકે હો ગયે, આંખ ખુલી તો પતા ચલા દેખા એક સપના થા, આંખ બંદ કી ઔર ઉસી સપને મેં ખો ગયે.
  4. હમારી હર રાત તુમ્હારે સાથ હો, કે પ્યાર મોહબ્બત કી બાત હો, હમ લેલે તુમકો બહોં મેં અપની, ફિર બતાયે તુમ હી જીંદગી તુમ હી હમારી કાયનાત હો,
  5. કિતની જલ્દી સે મુલાકાત ગુજર જાતી હૈ, પ્યાસ બુજતી નહીં બરસાત ગુજર જાતી હૈ, અપની યાંદો સે કહો કી યૂં ના સતાયા કરે, નીંદ આતી નહીં ઔર રાત ગુજર જાતી હૈ !
  6. પલકોં મેં કૈદ કુછ સપને હૈ, કુછ બેગાને કુછ અપને હૈ, ના જાને ક્યા કશિશ હૈ ઈન ખયાલો મેં, કુછ લોગ હમસે દૂર હોકે ભી કિતને અપને હૈ
  7. હર લમ્હા સિર્ફ તેરા એહસાસ હો, તેરે સાથ હર દિન હર રાત હો, મેં ચલૂ તેરા સાયા બન કે સંગ તેરે ઔર મેરે હર સફર મેં બસ તેરા સાથ હો !
  8. મેરી હર ધડકન કો આસ તેરી હોતી હૈ, હર પલ મેરી નજર કો તલાશ તેરી હોતી હૈ, હર રાત બડા પ્યારા એહસાસ હોતા હૈ હમ કો, લગતા હૈ જેસે મેરે પાસ તુ હોતી હૈ,
  9. કબ ઉનકી આંખો સે ઈઝહાર હોગા, દિલ કે કિસી કોને મેં હમારે લિયે પ્યાર હોગા, ગુજર રહી હૈ રાત ઉનકી યાદ મેં, કભી તો ઉનકો ભી હમારા ઈંતઝાર હોગા !
  10. યે રાતે ભી બડી જાલિમ હોતી હૈ, નીંદ લાયે ના લાયે પર કિસી કી, યાદે જરુર લે આતી હૈ !

આ પણ વાંચો: True Love Shayari : પ્રેમમાં લાગણીને વ્યક્ત કરવી જરુરી છે, તો આ શાયરી તમારી ભાવનાને શેર કરવામાં તમારી મદદ કરી શકે છે

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">