આજે કયા સમયે કરશો હોળીકાનું દહન જેથી તમને થશે વિશેષ લાભ, હોળીકા દહનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અંગેની માહિતી

|

Mar 22, 2019 | 6:42 AM

ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂનમની તિથિ પર સમગ્ર  દેશમાં હોળીના તહેવારની ઉજવણી આજે કરવામાં આવશે. જ્યારે રંગોના આ તહેવારના એક દિવસ  હોળીકા દહન પછી કરવામાં આવે છે. હોલિકા દહન કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હોળીકા પૂજા અને દહન સમયે પરિક્રમાને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આવો ત્યારે જાણીએ કેટલીક ખાસ બાબતો વિશે […]

આજે કયા સમયે કરશો હોળીકાનું દહન જેથી તમને થશે વિશેષ લાભ, હોળીકા દહનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અંગેની માહિતી

Follow us on

ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂનમની તિથિ પર સમગ્ર  દેશમાં હોળીના તહેવારની ઉજવણી આજે કરવામાં આવશે. જ્યારે રંગોના આ તહેવારના એક દિવસ  હોળીકા દહન પછી કરવામાં આવે છે. હોલિકા દહન કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હોળીકા પૂજા અને દહન સમયે પરિક્રમાને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આવો ત્યારે જાણીએ કેટલીક ખાસ બાબતો વિશે

હોળીકા દહનનું મુહૂર્ત : 21.05 થી 23.31 કલાક સુધી

પૂનમ તિથિનો આરંભ : 10.44 (20 માર્ચ)

Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત

પૂનમ તિથિનો અંત : 07.12 (21 માર્ચ)

21 માર્ચ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે

હોળીકા દહન સમયે ધ્યાન રાખવાની બાબતો :

  • હોળીકા દહનનું મુહૂર્ત-20મી માર્ચે બુધવારે રાતે 9:05 અને 11:31 વચ્ચે હશે
  • પૂર્ણિમાના અંતિમ ભાગમાં એટલે ભદ્રા રહિત કાળમાં થશે.
  • હોળીકા દહનનો સમય સાંજનો રાખવામાં આવ્યો છે
  • હોળીકા દહન પહેલા પૂજા કરવી. પછી ગંગાજળથી સ્થાન પવિત્ર કરવું.
  • પૂજામાં દીવો, ધૂપ, એક ફૂલોની માળા, શેરડી, ચોખા, કાળા તલ, કાચો સૂતર, પાણીનો લોટો, પાપડ ચઢાવવા.
  • હોળીકા દહન ગાયના છાણાં અને લીમડાના ઝાડના લાકડાથી પ્રગટાવવી. પૂજામાં હનુમાનજી અને શીતળા માતાને નમન કરવું.
  • નાળિયેર ગોળા, સુપારી અને સિક્કાનો ઉપયોગ કરો. નાળિયેર બાળકોની બુદ્ધિમાં વધારો કરે છે અને દિમાગને તેજ કરે છે. જ્યારે સોપારી ખરાબ આદતો અને ખરાબ વિચારોથી દૂર રાખે છે.
  • હોળી દહનના બીજા દિવસે એટલે કે ઘુળેટીના દિવસે હોલિકા દહનના સ્થાને એક લોટો ઠંડું પાણી રેડવું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:15 am, Wed, 20 March 19

Next Article