અમદાવાદનો આ ટાબરિયો છે ખાલી ત્રણ વર્ષનો પણ યાદદાસ્ત હાથી જેવી,ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો,વાંચો શું છે આ નાના ગુગલ ગુરૂની ખાસિયત

નાના બાળકની સંગ્રહશક્તિ મર્યાદિત હોય છે પણ મર્યાદિત સંગ્રહશક્તિમાં પણ નાનું બાળક જે કરી શકે તે કદાચ પુખ્તવયના વ્યક્તિ પણ ના કરી શકે..આવો જ એક 3 વર્ષનો બાળક અમદાવાદમાં છે જે કડકડાટ સંસ્કૃતના શ્લોક બોલે છે,આટલુ જ નહિં વિશ્વના નકશામાં 230 દેશો ક્યાં આવેલા છે તે પણ તે સારી રીત જાણે છે એટલે જ આ […]

અમદાવાદનો આ ટાબરિયો છે ખાલી ત્રણ વર્ષનો પણ યાદદાસ્ત હાથી જેવી,ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો,વાંચો શું છે આ નાના ગુગલ ગુરૂની ખાસિયત
http://tv9gujarati.in/amdaavad-no-aa-t…-ma-sthan-medvyu/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:56 AM

નાના બાળકની સંગ્રહશક્તિ મર્યાદિત હોય છે પણ મર્યાદિત સંગ્રહશક્તિમાં પણ નાનું બાળક જે કરી શકે તે કદાચ પુખ્તવયના વ્યક્તિ પણ ના કરી શકે..આવો જ એક 3 વર્ષનો બાળક અમદાવાદમાં છે જે કડકડાટ સંસ્કૃતના શ્લોક બોલે છે,આટલુ જ નહિં વિશ્વના નકશામાં 230 દેશો ક્યાં આવેલા છે તે પણ તે સારી રીત જાણે છે એટલે જ આ બાળકે 3 વર્ષની ઉંમરે નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. પરિવારમાં સાંસ્કૃતિક વાતાવરણ હોવાના કારણે આયુષ 3 વર્ષની ઉંમરમાં જ વિવિઘ શ્લોક બોલી શકે છે ન માત્ર શ્લોક વિશ્વના નકશામાં કયો દેશ ક્યા આવેલો છે તે પણ આ આયુષને ખબર છે. આ સાથે વિશ્વના 235 દેશોની રાજધાની કઈ છે તે પણ તેને ખબર છે એટલે જ માત્ર 3 વર્ષની ઉંમરમા આયુષને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

આ પણ વાંચો :રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્ય પોરબંદરથી કાર મારફતે સોમનાથ જવા રવાના

https://tv9gujarati.com/6-rajasthan-bjp-mlas-leave-for-sommath-from-porbandar/

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આયુષ જ્યારે 2 વર્ષનો હતો ત્યારે તેના પિતાએ વર્લ્ડના નકસામાં ભારત અને આસપાસના દેશો વિશે પરિચય કરાવ્યો હતો જે તેને યાદ રહી ગયુ હતુ..અને બીજા દિવસે પૂછતા તેણે કડકડાટ જવાબ આપ્યો..જેથી તેના પિતાને લાગ્યુ કે આયુષની સંગ્રહશક્તિ વિશેષ છે..અને લોકડાઉનમાં દરમ્યાન ધરે રહીને તેના માતા-પિતાએ વિશ્વના તમામ દેશોના નામ શીખવાડ્યા અને પછી આ નવા રેકોર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવી દીધુ..જેમાં આયુષે તમામ જવાબ સાચા આપતા તેને મળ્યો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ. અનેક માતા-પિતા તેમના બાળકને નાનપણની ઉંમરમાં માત્ર રમત-ગમત અને અન્ય વાતો જ શીખવાડતા હોય છે..જેના કારણે બાળક રમત ગમતમાં હોશિયાર હોય છ..પરંતુ જો બાળકને નાનપણમાં રમતગમતની સાથ જનરલ નોલેજ પણ આપવામાં આવે તો બાળક આયુષના જેમ નવા કિર્તીમાન સ્થાપિત કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">