Love story: અજબ પ્રેમ કી ગજબ કહાની…યુવાનને ટ્રાન્સજેન્ડર સાથે થયો પ્રેમ, પાળ્યુ લગ્નનું વચન

નવા કપલનું કહેવું છે કે પ્રેમને લિંગ સાથે કોઈ સંબંધ નથી, તે માત્ર મન સાથે સંબંધિત છે, હવે તેમના લગ્નના ફોટા વાયરલ થયા છે.

Love story: અજબ પ્રેમ કી ગજબ કહાની...યુવાનને ટ્રાન્સજેન્ડર સાથે થયો પ્રેમ, પાળ્યુ લગ્નનું વચન
Love story
Follow Us:
| Updated on: Oct 20, 2024 | 2:28 PM

કહેવાય છે ને કે પ્રેમને કોઇ બંધન લાગુ નથી પડતા. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવાને ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કર્યા છે, એ પણ પરીવારની સંમતીથી, યુવાનનો પ્રેમ એક ટ્રાન્સજેન્ડર સાથે શરૂ થયો. તેઓ બંને પ્રેમમાં પડ્યા હતા.. પહેલા તો પરિવારના સભ્યો તેમના લગ્ન માટે સંમત ન હતા. તે પછી, તેઓ સંમત થયા.અને લગ્નના બંધનમાં બંધાઇ ગયા.

આ લવસ્ટોરી લગ્ન જગત્યાલા જિલ્લાના ગોલ્લાપલ્લી મંડલના લક્ષ્મીપુર ગામમાં થયા હતા. ગોલ્લાપલ્લી મંડલના લક્ષ્મીપુર ગામના એક યુવક શ્રીનિવાસને બે વર્ષ પહેલા માલ્યાલા મંડલના માયદામપલ્લી ગામના એક ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમ થયો હતો. જ્યારે યુવાન રોજગાર માટે દેશ છોડી ગયો ત્યારે તેમની વચ્ચેનો ઉભરતો પ્રેમ વધુ વધ્યો. દંપતીએ લગ્ન કરવાનું નક્કી કર્યું. યુવકના ઘરે સમજાવ્યા બાદ અન્ય કેટલાક સંબંધીઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયની હાજરીમાં લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

જ્યારે નવા કપલનું કહેવું છે કે પ્રેમને લિંગ સાથે કોઈ સંબંધ નથી, તે માત્ર મન સાથે સંબંધિત છે, પરંતુ હવે તેમના લગ્નના ફોટા વાયરલ થયા છે. આ બંનેને લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. એવા સમયે જ્યારે ટ્રાન્સજેન્ડરો સાથે ભેદભાવ થઇ રહ્યા છે ત્યારે, આ યુવાનનો લોકો વખાણ કરી રહ્યા છે. હવે આ લગ્ન જગત્યાલા જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">