પહેલા ધોરણની આ બાળકી ધોરણ 7ના બાળકોને ભણાવી શકે છે, વારાણસીની દ્રષ્ટિનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું

કેટલાક બાળકો એવા છે જેઓ તેમની બુદ્ધિમત્તા અને જ્ઞાનના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિશ્વમાં જાણીતા છે. ખૂબ નાની ઉંમરમાં મોટા કામ કરીને તેઓ પોતાની ઓળખ સામાન્ય બાળકો કરતા અલગ બનાવે છે.

પહેલા ધોરણની આ બાળકી ધોરણ 7ના બાળકોને ભણાવી શકે છે, વારાણસીની દ્રષ્ટિનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું
Drishti Mishra's name is included in the India Book of Records.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 10:59 PM

કેટલાક બાળકો એવા છે જેઓ તેમની બુદ્ધિમત્તા અને જ્ઞાનના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિશ્વમાં જાણીતા છે. ખૂબ નાની ઉંમરમાં મોટા કામ કરીને તેઓ પોતાની ઓળખ સામાન્ય બાળકો કરતા અલગ બનાવે છે. આવું જ એક નામ વારાણસીની દ્રષ્ટિ મિશ્રાનું સામે આવ્યું છે. દ્રષ્ટિ મિશ્રા વિશે જાણીને તમને પણ લાગશે કે તે સામાન્ય બાળકો જેવી નથી. દ્રષ્ટિની ગણિતમાં એટલી સારી પકડ છે કે, તેણે માત્ર 5 વર્ષની ઉંમરે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ધોરણ 1માં અભ્યાસ કરતી દ્રષ્ટિની બૌદ્ધિક ક્ષમતા એવી છે કે તે ધોરણ 7 ના ગણિતના પ્રશ્નો સોલ્વ કરી શકે છે. તેની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ થઈ રહી છે.

ઉત્તર પ્રદેશના વારાણસીની રહેવાસી દ્રષ્ટિ મિશ્રાને લોકો હવે ગોડ ગિફ્ટેડ ચાઈલ્ડ કહીને બોલાવે છે. દૃષ્ટિ એક પબ્લિક સ્કૂલમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. તે ધોરણ 6 અને VII ના ગણિતના પ્રશ્નો સોલ્વ કરે છે. આ સિવાય દ્રષ્ટિને તમામ દેશો, તેમની રાજધાની અને ધ્વજની ઓળખ કરતા આવડે છે.

ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ સામેલ

દ્રષ્ટિ મિશ્રાનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ છે. વિશ્વના તમામ દેશો, તેમની રાજધાની અને ધ્વજને ઓળખવા બદલ આ 5 વર્ષની બાળકીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સન્માનિત કરવામાં આવી છે. તે આટલી નાની ઉંમરે તેના ગામની છોકરીઓને ગણિત શીખવે છે. દ્રષ્ટિના પિતા અશ્વની કુમાર મિશ્રાએ જણાવ્યું કે, તે હંમેશા ક્લાસમાં અન્ય બાળકો કરતા ઝડપી રહી છે. જો કોઈ તેને શીખવવાનો પ્રયત્ન કરે છે, તો તે દરેક વસ્તુ વિશે ઘણા પ્રશ્નો પૂછે છે. તે જ સમયે, તેણીએ જણાવ્યું કે, જ્યારે દેશની યુકેજીમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તે ધોરણ 3 અને 4 ના ગણિતના પ્રશ્નો હલ કરતી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દ્રષ્ટિ IAS બનવા માંગે છે

આટલી નાની ઉંમરે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર દ્રષ્ટિ IAS ઓફિસર બનવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૃષ્ટિના પિતાએ કહ્યું કે, તે હવેથી દુનિયા બદલવાનું સપનું જુએ છે. તે એવી છોકરીઓને પણ ભણાવે છે જેમને ભણતરની સુવિધા નથી.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">