બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનને કહ્યું, હું મુસ્લિમ, મારી પત્નિ હિન્દુ અને મારા બાળકો….

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન હમણાં જ ડાન્સ રિયાલિટી શો ‘ડાંસ પ્લસ 5’માં ઉપસ્થિત રહ્યો. આ દરમિયાન શાહરુખે પોતાના બાળકોના ધર્મ અંગે ખુલીને વાત કરી. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. https://twitter.com/neeljoshiii/status/1221113992229244928?s=20 આ પણ વાંચોઃ વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે Web Stories View more […]

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનને કહ્યું, હું મુસ્લિમ, મારી પત્નિ હિન્દુ અને મારા બાળકો....
Follow Us:
| Updated on: Jan 26, 2020 | 2:58 PM

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન હમણાં જ ડાન્સ રિયાલિટી શો ‘ડાંસ પ્લસ 5’માં ઉપસ્થિત રહ્યો. આ દરમિયાન શાહરુખે પોતાના બાળકોના ધર્મ અંગે ખુલીને વાત કરી. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/neeljoshiii/status/1221113992229244928?s=20

આ પણ વાંચોઃ વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

વીડિયોમાં શાહરૂખ ખાન કહે છે કે, મારી પત્ની હિંદુ છે, હું મુસ્લિમ છું અને મારા બાળકો હિંદુસ્તાન છે. શાહરુખે વાત કરતાં બાળકોની સ્કૂલનો પણ ઉલ્લેખ કર્યો કે સ્કૂલમાં ફોર્મ ભરતી વખતે બાળકો કોઇ ધર્મ ન લખતા ઇન્ડિયન લખે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">