AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિતીન ગડકરીને 6 મહિના માટે દુબઈ મોકલો…દુબઈના પ્રિન્સે PM મોદીને કેમ કરી આવી વિનંતી?

દુબઈના ક્રાઉન પ્રિન્સે એકવાર ભારત આવ્યા હતા અને તે દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક અનોખી વિનંતી કરી હતી, પ્રિન્સ એ કહ્યું કે 6 મહિના માટ નીતિન ગડકરીને મોકલી દો અને વિનંતી કરવા લાગ્યા હતા.

નિતીન ગડકરીને 6 મહિના માટે દુબઈ મોકલો...દુબઈના પ્રિન્સે PM મોદીને કેમ કરી આવી વિનંતી?
Nitin Gadkari
| Updated on: Sep 16, 2025 | 4:30 PM
Share

સોશિયલ મીડિયામાં નીતિન ગડકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હૈદરાબાદમાં એક સભા યોજાઈ હતી તે દરમિયાનનો હોવાનું જણાય છે. આ વીડિયો ગડકરી એક કિસ્સા વિશે વાત કરે છે.

દુબઈના પ્રિન્સે ગડકરીને 6 મહિના દુબઈ મોકલવા વિંનતી કરી

ગડકરી કહે છે દુબઈના ક્રાઉન પ્રિન્સે એકવાર ભારત આવ્યા હતા અને તે દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક અનોખી વિનંતી કરી હતી, પ્રિન્સ એ કહ્યું કે 6 મહિના માટ નીતિન ગડકરીને મોકલી દો અને વિનંતી કરવા લાગ્યા હતા.

વીડિયો થઈ રહ્યો વાયરલ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો એક જૂનો વીડિયો છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દુબઈના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના હળવી ક્ષણને યાદ કરી રહ્યા છે. નીતિન ગડકરીના મતે, આ ઘટના ત્યારે બની હતી જ્યારે દુબઈના ક્રાઉન પ્રિન્સ ભારતની મુલાકાતે આવ્યા હતા અને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગડકરીએ તે કિસ્સો યાદ કર્યો

હૈદરાબાદના નાગપુરમાં એક કાર્યક્રમમાં સભાને સંબોધીત કરતા ગડકરીએ આ માહિતી આપી હતી કે રાત્રિભોજન દરમિયાન, રાજાએ મજાકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “નીતિન ગડકરીને છ મહિના માટે દુબઈ મોકલવા” વિનંતી કરી હતી, અને તેમના કામની પ્રશંસા કરી હતી.

PM મોદીનું સ્વચ્છ ભારત અભિયાન લાવ્યું દેશમાં ક્રાંતિ, ઘેર ઘેર બન્યા શૌચાલય, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
g clip-path="url(#clip0_868_265)">