રવિન્દ્ર સિંહ ભાટીએ રમ્યો રાજકીય ‘હેલિકોપ્ટર શોટ’, હેલિકોપ્ટરથી પ્રચાર કરનાર પ્રથમ અપક્ષ ઉમેદવાર છે ભાટી

રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્યારે જીતની તૈયારીને લઈ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ પણ પુરી તાકાત લગાવી રહી છે.હવે અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી હેલિકોપ્ટર દ્વારા ચૂંટણી રેલી યોજવાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.

રવિન્દ્ર સિંહ ભાટીએ રમ્યો રાજકીય 'હેલિકોપ્ટર શોટ', હેલિકોપ્ટરથી પ્રચાર કરનાર પ્રથમ અપક્ષ ઉમેદવાર છે ભાટી
Follow Us:
| Updated on: Apr 23, 2024 | 1:20 PM

લોકસભા ચૂંટણીને લઈ રાજસ્થાનની સૌથી હોટ સીટ બાડમેર જેસલમેર પર સૌની નજર છે. આ સીટ પર સૌ કોઈ નજર રાખી રહ્યું છે. બાડમેર સીટ પરથી ત્રિકોણીય જંગના કારણે ચૂંટણી રોમાંચક બની રહી છે. જેનું મુખ્ય કારણ  અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટી છે.

ભાટીએ કોંગ્રેસ અને ભાજપ બંન્નેની ઊંઘ ખરાબ કરી છે. 26 એપ્રિલના રોજ બાડમેરમાં મતદાન છે જેને લઈ હવે રવિન્દ્ર સિંહ ભાટીએ ખાસ પ્લાન બનાવ્યો છે. જેના હેઠળ સોમવારથી પ્રસિદ્ધ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ રમવાની તૈયારી કરી રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હવે રવિન્દ્ર સિંહ ભાટીએ હેલિકોપ્ટરથી લોકસભામાં તમામ દાવપેચ લગાવી રહ્યા છે. જેને લઈ સોશિયલ મીડિયા પર તેની ખુબ ચર્ચા થઈ રહી છે.

રવિન્દ્ર સિંહ ભાટીએ ધોનીની જેમ રમ્યો હેલિકોપ્ટર શોટ

પ્રસિદ્ધ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો હેલિકોપ્ટર શોટ ખુબ ફેમસ છે. હવે રાજનીતિમાં પણ રવિન્દ્ર સિંહ ભાટીએ ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ રમ્યો છે. તેમણે હેલિકોપ્ટર અભિયાન શરૂ કર્યું છે. જેમાં ભાટી જેસલમેર વિધાનસભાના ઘણા વિસ્તારોમાં ચૂંટણી રેલીના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ભાટી આ તમામ રેલીઓમાં હેલિકોપ્ટર દ્વારા કરી હતી.

ભાટી હેલિકોપ્ટરથી પ્રચાર કરનાર પ્રથમ અપક્ષ ઉમેદવાર

રવિન્દ્ર સિંહ ભાટી દ્વારા હેલિકોપ્ટર શોર્ટ દ્વારા ચૂંટણી રેલી યોજવાને લઈ ખુબ ચર્ચા થઈ રહી છે. ભાટીના ચાહકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈ રવિન્દ્ર સિંહ ભાટી સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ રહ્યા છે. હેલિકોપ્ટર દ્વારા રવિન્દ્ર સિંહ ભાટી 26 એપ્રિલ પહેલા અનેક ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

તમને જણાવી દઈએ કે, રવિનદ્ર સિંહ ભાટી હેલિકોપ્ટરથી પ્રચાર કરનાર પહેલા અપક્ષ ઉમેદવાર છે. મહત્વની વાત તો એ છે કે, સામાન્ય લોકો જ રવિન્દ્ર સિંહ ભાટી માટે સ્ટાર પ્રચારક છે, જ્યારે ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર અભિયાનમાં જોડાયા છે.

આ પણ વાંચો : ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે વતનની મુલાકાતે, દાહોદ અને પંચમહાલના ઉમેદવાર માટે કરશે પ્રચાર- Video

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">