જ્યારે પુલવામા આતંકી હુમલા સામે દેશ આખામાં રોષ અને શોક હતો, ત્યારે દેશદ્રોહીઓ TWITTER પર કરી રહ્યા હતાં ઉજવણી, તમે પણ ઓળખી લો આવા દેશદ્રોહીઓને
ભારતમાં ઉરી ફિલ્મ આવ્યા બાદ ઠેર-ઠેર HOW’S THE JOSHનો નારો ગૂંજી રહ્યો હતો, ત્યારે અવંતિપુરામાં થયેલા આતંકી હુમલાઓએ ફરી એક વાર દેશને પડકાર્યો છે. TV9 Gujarati Web Stories View more સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે Liver […]
ભારતમાં ઉરી ફિલ્મ આવ્યા બાદ ઠેર-ઠેર HOW’S THE JOSHનો નારો ગૂંજી રહ્યો હતો, ત્યારે અવંતિપુરામાં થયેલા આતંકી હુમલાઓએ ફરી એક વાર દેશને પડકાર્યો છે.
અવંતિપુરા આતંકી હુમલાના પગલે આખા દેશમાં રોષનો ભડકો છે, સરકાર-વિપક્ષ સહિત તમામ લોકો આ હુમલાની ટીકા કરી રહ્યા છે, ત્યારે આપણા જ દેશમાં બેઠેલા કેટલાક દેશદ્રોહીઓએ આ આતંકી હુમલાની ઉજવણી કરી હતી.
પુલવામાં થયેલા CRPF કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ TWITTER પર આતંકી હુમલા, જૈશ એ મોહમ્મદ અને પાકિસ્તાનના ટેકામાં દેશદ્રોહીઓએ અનેક TWEET કર્યા.
HOW’S THE JAISH (જૈશ એ મોહમ્મદ) જેવા કટાક્ષ સાથે પાક સમર્થકોએ અને ખાસ તો કાશ્મીરી યુવાનોએ આ ચોંકાવનારા ટ્વીટ કર્યા છે કે જેમને ઓળખી લેવાની જરૂર છે.
અવંતિપુરા આતંકી હુમલા બાદ તેના વખાણ કરતું ટ્વીટ કરવામાં સૌથી આગળ હતો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)નો ગણિતનો વિદ્યાર્થી બસિમ હિલાલ. જોકે તેનું ટ્વિટર હૅંડલ ગણતરીની મિનિટોમાં જ સસ્પેન્ડ કરી દેવાયું.
વધુ એક ટ્વિટર હૅંડલથી થયેલા ટ્વીટમાં કહેવાયું કે આને કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક, ધ રીયલ સર્જિકલ સ્ટ્ર્કાઇક, ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક.
ટ્વિટર પર આવા આતંકવાદ, પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનોના સમર્થકોએ અનેક ટ્વીટ કર્યા અને દેશદ્રોહીઓના આ ટ્વીટથી દરેક દેશભક્તનું લોહી ઉકળી ઉઠ્યું છે.
ટ્વિટર પર આવા આતંકવાદ, પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનોના સમર્થકોએ અનેક ટ્વીટ કર્યા અને દેશદ્રોહીઓના આ ટ્વીટથી દરેક દેશભક્તનું લોહી ઉકળી ઉઠ્યું છે.
[yop_poll id=1426]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]