PM કિસાન યોજના હેઠળ આવશે 2 હજાર રૂપિયાનો હપ્તો, લિસ્ટમાં ચેક કરો તમારૂ નામ

આવતા મહિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ચાલુ વર્ષે ત્રીજા હપ્તાના 2000-2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવશે. પીએમ કિસાન કેન્દ્ર સરકારની એક સ્કીમ છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. પીએમ કિસાન સ્કીમ હેઠળ ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે 6000 રૂપિયાની મદદ આપવામાં આવે છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે […]

PM કિસાન યોજના હેઠળ આવશે 2 હજાર રૂપિયાનો હપ્તો, લિસ્ટમાં ચેક કરો તમારૂ નામ
Follow Us:
| Updated on: Nov 09, 2020 | 9:54 PM

આવતા મહિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ચાલુ વર્ષે ત્રીજા હપ્તાના 2000-2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવશે. પીએમ કિસાન કેન્દ્ર સરકારની એક સ્કીમ છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. પીએમ કિસાન સ્કીમ હેઠળ ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે 6000 રૂપિયાની મદદ આપવામાં આવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સ્કીમ હેઠળ દર વર્ષે 2-2 હજાર રૂપિયાના 3 હપ્તા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તમે યોજના હેઠળ તમારૂ નામ રજીસ્ટર કરાવી ચૂક્યા છો તો પીએમ કિસાનની લીસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકો છો. નાણાકીય વર્ષ 2020-21માં ખેડૂતોને બે હપ્તામાં કુલ 4000 રૂપિયા મળી ચૂક્યા છે. પીએમ કિસાન સ્કીમથી અત્યાર સુધી દેશના 11.17 કરોડ ખેડૂતોનો ફાયદો મળી ચૂક્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વર્ષમાં 3 વખત ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા ટ્રાન્સફર થાય છે. પ્રથમ હપ્તો એપ્રિલથી જુલાઈ, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આવે છે. તમે પીએમ કિસાનની વેબસાઈટ પર જઈ તમારૂ નામ ચેક કરી શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">