તમારા બેન્ક ખાતામાં જમા પૈસાની સુરક્ષા વધારવા માટે મોદી સરકાર કરી રહી છે આ તૈયારીઓ

PMC બેન્ક કૌભાંડ સામે આવ્યા પછી બેન્કોમાં ગ્રાહકોની જમા રકમના ભવિષ્યને લઈ ચર્ચા ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. આ નિર્ણય હેઠળ બેન્ક ખાતામાં જમા રકમ પર ઈન્શ્યોરન્સ ગેરંટીની મર્યાદા વધારવામાં આવી શકે છે.   Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ […]

તમારા બેન્ક ખાતામાં જમા પૈસાની સુરક્ષા વધારવા માટે મોદી સરકાર કરી રહી છે આ તૈયારીઓ
Follow Us:
| Updated on: Nov 16, 2019 | 8:42 AM

PMC બેન્ક કૌભાંડ સામે આવ્યા પછી બેન્કોમાં ગ્રાહકોની જમા રકમના ભવિષ્યને લઈ ચર્ચા ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. આ નિર્ણય હેઠળ બેન્ક ખાતામાં જમા રકમ પર ઈન્શ્યોરન્સ ગેરંટીની મર્યાદા વધારવામાં આવી શકે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે બેંક ડિપોઝિટ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ યોજના હેઠળ જમા રકમ કરનારાની બેન્કોમાં જમા રકમ પર મળનારા ઈન્શ્યોરન્સને વર્તમાનમાં 1 લાખ રૂપિયાની મર્યાદામાં વધારો કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેના માટે સંસદના શિયાળા સત્રમાં સુધારા બિલ મુકવામાં આવી શકે છે. નાણામંત્રીએ જણાવ્યું નથી કે બેન્ક જમા પર વીમા સુરક્ષાની નવી મર્યાદા કેટલી હશે. હાલમાં બેન્કોમાં જમા રકમ પર 1 લાખ રૂપિયા ઈન્શ્યોરન્સની ગેરંટીથી મળે છે. એટલે કે જો બેન્કમાં તમે 5 લાખ રૂપિયા પણ જમા કર્યા છે અને બેન્ક ડૂબી જાય છે તો તમને માત્ર 1 લાખ રૂપિયા મળી શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તમે તેનાથી વધારે રકમનો ક્લેમ નથી કરી શકતા. 1 લાખ રૂપિયાની મર્યાદા વર્ષ 1993માં નક્કી કરવામાં આવી હતી. જેમાં મોંઘવારી અને આવકવેરાની છુટની મર્યાદામાં વધારો વગેરેને જોતા આ મર્યાદામાં વધારો કરવાની જરૂરિયાત જણાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમને જણાવી દઈએ કે ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGIC) બેન્કોમાં જમા રકમની એક મર્યાદા સુધી સુરક્ષાની ગેરંટી લે છે. આ રિઝર્વ બેન્કનું એક સહાયક એકમ છે. તેની સ્થાપના જુલાઈ 1978માં થઈ હતી. કોઈ બેન્ક ડૂબી જવાની સ્થિતીમાં આ નિગમ બેન્કમાં જમા રકમ ખાતાધારકોને તેમની જમા રકમ પર 1 લાખ રૂપિયા સુધીની ગેરંટી આપે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">