Madhya Pradesh News : ચૂંટણી પહેલા શિવરાજ સરકારે કર્યો મોટો નિર્ણય, ગવર્મેન્ટ જોબમાં મહિલાઓને મળશે અનામત

મધ્યપ્રદેશ રાજ્યમાં મહિલાઓ માટે 35% ગવર્મેન્ટ જોબમાં રિઝર્વેશન રહેશે. 35% રિઝર્વેશનની ફોર્મ્યુલા વન વિભાગને છોડીને તમામ વિભાગોમાં લાગુ કરવામાં આવશે. મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવે છે.

Madhya Pradesh News : ચૂંટણી પહેલા શિવરાજ સરકારે કર્યો મોટો નિર્ણય, ગવર્મેન્ટ જોબમાં મહિલાઓને મળશે અનામત
Shivraj government
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 10:08 AM

મધ્યપ્રદેશ રાજ્યના શિવરાજ સિંહ ચૌહાણે મહિલાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. નિર્ણય પ્રમાણે જોઈએ તો MP governmentએ મહિલાઓ માટે 35% સરકારી નોકરીમાં રિઝર્વેશન આપશે. શિવરાજ સિંહ ચૌહાણે જાહેર કર્યા પછી સામાન્ય વહિવટ વિભાગે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ નિર્ણય પછી હવે મહિલાની સીધી ભરતીમાં તેને 35% અનામત મળશે.

આ પણ વાંચો : યુરિન કાંડઃ આરોપી પ્રવેશ શુક્લાના ઘરે ચાલ્યું બુલડોઝર, માતા બેહોશ, આજે પીડિતને મળશે CM શિવરાજ સિંહ ચૌહાણ

આ માટે મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ નિયમો 1997માં સુધારો કરવામાં આવ્યો છે. વન વિભાગ સિવાયના તમામ વિભાગોમાં 35% અનામતની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે.મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના આદેશ બાદ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.

ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !
તુલસીની માળા પહેરવાનો શું નિયમ છે?
અનિલ અંબાણીને મળી મોટી રાહત, નહીં ભરવો પડશે 25 કરોડનો દંડ
સૂર્યદેવના મંત્રનો જાપ કરવાની સાચી રીત કઈ છે, જીવનમાં નહીં રહે પૈસાની કમી !

વન વિભાગને છોડીને તમામ વિભાગોમાં થશે લાગુ

આ નિર્ણય લીધા પછી, મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ નિયમો 1997માં સુધારો કરવામાં આવ્યો છે. વન વિભાગને છોડીને તમામ વિભાગોમાં 35% રિઝર્વેશનની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. વુમનને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે આ નિર્ણયને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. શિવરાજ સિંહના આ આદેશ પછી ગવર્મેન્ટ જોબમાં મહિલાઓ માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.

શિવરાજ સિંહે લાડલી બ્રાહ્મણ યોજના વિશે પણ વાત કરી

આ પહેલા પણ મુખ્યમંત્રી શિવરાજ સિંહ મહિલાઓ માટે અગત્યની જાહેરાત કરી દીધી છે. લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ મધ્યપ્રદેશ સરકાર મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા મોકલતી રહે છે. શિવરાજ સિંહ ચૌહાણે પહેલેથી જ કહ્યું છે કે, આ રકમ ભવિષ્યમાં વધારવામાં પણ આવશે અને તે દર મહિને 3000 રૂપિયા સુધીની હોઈ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ યોજના હેઠળના નાણાં તબક્કાવાર વધારવામાં આવશે.

ચૂંટણી પહેલાનો આ અગત્યનો નિર્ણય

હકિકતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ચૂંટણી માટે બંને પક્ષો પોતાને મત આપે એ માટે ઘણા નિર્ણયો કરતા હોય છે. એટલે રાજ્યની ભાજપ સરકાર મહિલાઓ માટે વિવિધ જાહેરાતો કરી રહી છે તો સામા પક્ષે કોંગ્રેસે પણ તેના વચનપત્રોમાં મહિલાઓને મહત્ત્વનું સ્થાન આપ્યું છે.

બંને પક્ષો કારણ વગર તો મહિલાઓને લઈને આટલા અવાજ ઉઠાવી રહ્યા નથી. જો આપણે આંકડાઓ પર નજર કરીએ,તો જાણવા મળશે કે રાજ્યમાં કુલ 2.6 કરોડથી વધુ મહિલા વોટર છે અને બંને પક્ષો આ વોટબેંકને જીતવા માટે સખત પ્રયત્નો કરી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
g clip-path="url(#clip0_868_265)">