કર્મચારીએ પુલવામા આતંકી હુમલાના વખાણ કર્યા અને ગુમાવવી પડી નોકરી, કંપનીએ તાત્કાલિક અસરથી કરી નાખ્યો SUSPEND

પુલવામા આતંકી હુમલા બાદ એક તરફ સવા સો કરોડ ભારતીયોમાં પાકિસ્તાન અને આતંકવાદ સામે આક્રોશ છે, તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં કેટલાક એવા તત્વો પણ સક્રિય છે કે જેઓ ભારતમાં રહેતા હોવા છતાં પાકિસ્તાની માનસિકતા ધરાવે છે. TV9 Gujarati   Web Stories View more ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, […]

કર્મચારીએ પુલવામા આતંકી હુમલાના વખાણ કર્યા અને ગુમાવવી પડી નોકરી, કંપનીએ તાત્કાલિક અસરથી કરી નાખ્યો SUSPEND
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:35 AM

પુલવામા આતંકી હુમલા બાદ એક તરફ સવા સો કરોડ ભારતીયોમાં પાકિસ્તાન અને આતંકવાદ સામે આક્રોશ છે, તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં કેટલાક એવા તત્વો પણ સક્રિય છે કે જેઓ ભારતમાં રહેતા હોવા છતાં પાકિસ્તાની માનસિકતા ધરાવે છે.

ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video
રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુસખા
શું તમે દરરોજ ઘી વાળી રોટલી ખાઓ છો? જાણો શરીર પર શું અસર થાય
યશસ્વી જયસ્વાલની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?
જસપ્રીત બુમરાહ બન્યો કેપ્ટન

આવો જ એક શખ્સ છે કાશ્મીરનો નાગરિક રિયાઝ અહેમદ વાની કે જેણે ગુરુવારે થયેલા પુલવામા આતંકી હુમલાને લઈને પોતાના ફેસબુક પર એક પોસ્ટ શૅર કરી અને હુમલાનું સમર્થન કર્યુ હતું. એક ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી કરતા આ કર્મચારીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતું, “Ataah Wanaaan Surgical Strike” કે જેનો મતલબ થાય છે, ‘આને કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક’.

આ વિવાદાસ્પદ પોસ્ટ જોયા બાદ આ ખાનગી ફાર્મા કંપનીની મુંબઈ ખાતેની હૅડ ઑફિસે પોતાના કર્મચારી રિયાઝ અહેમદ વાનીને પત્ર લખી આ પોસ્ટ કરવા પાછળનું કારણ પૂછ્યું છે અને સાથે જ રિયાઝને કંપનીમાંથી કાઢી મૂકવાની વાત પણ કહી છે.

જોકે પત્ર લખ્યા બાદ કંપનીએ હવે રિયાઝને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે અને જલ્દીથી જલ્દી પોસ્ટ કરવાના કારણો વિશે સ્પષ્ટીકરણ આપવાનું કહ્યું છે.

આ પહેલી વાર નથી કે રિયાઝે ભારતનો વિરોધ કરતા પાકિસ્તાનનું સમર્થન કર્યું હોય. રિયાઝની મોટાભાગની પોસ્ટ જોઈને જાહેર થાય છે કે તે પાકિસ્તાન સમર્થક છે. રિયાઝ આ અગાઉ પણ ઘણી વિવાદિત ફોટોસ અને પોસ્ટ્સ શૅર કરી ચુક્યો છે કે જેમાં તેનો પાકિસ્તાન પ્રેમ ઝળખે છે. થોડાક દિવસ પહેલા રિયાઝે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે પાકિસ્તાની ધ્વજ સાથે ફોટો શૅર કરતા પાકિસ્તાનીઓને શુભેચ્છા સંદેશ આપ્યો હતો.

[yop_poll id=1480]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">