જેટ એરવેઝના પૂર્વ ચેરપર્સન નરેશ ગોયલ પત્ની સાથે લંડન જવાની ફિરાકમાં હતા અને ઈમિગ્રેશન વિભાગે ફ્લાઈટ રોકી દીધી

નરેશ ગોયલ અને તેની પત્ની દેશ છોડીને જતા હતા ત્યારે જ રોકી લેવાયા છે. સાથે નરેશ ગોયલ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરી દેવાયું છે. નરેશ ગોયલ પત્ની અનિતા સાથે એમિરેટસ ફ્લાટમાં લંડન જઈ રહ્યા હતા. વિમાન ટેકઓફ કરવાની તૈયારીમાં હતા તે સમયે જ પ્લેનને રોકી દેવાયું હતું. આ પણ વાંચોઃ ભગવાન બદ્રીનાથ અને કેદારનાથ […]

જેટ એરવેઝના પૂર્વ ચેરપર્સન નરેશ ગોયલ પત્ની સાથે લંડન જવાની ફિરાકમાં હતા અને ઈમિગ્રેશન વિભાગે ફ્લાઈટ રોકી દીધી
Follow Us:
| Updated on: May 25, 2019 | 4:33 PM

નરેશ ગોયલ અને તેની પત્ની દેશ છોડીને જતા હતા ત્યારે જ રોકી લેવાયા છે. સાથે નરેશ ગોયલ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરી દેવાયું છે. નરેશ ગોયલ પત્ની અનિતા સાથે એમિરેટસ ફ્લાટમાં લંડન જઈ રહ્યા હતા. વિમાન ટેકઓફ કરવાની તૈયારીમાં હતા તે સમયે જ પ્લેનને રોકી દેવાયું હતું.

આ પણ વાંચોઃ ભગવાન બદ્રીનાથ અને કેદારનાથ માટે જંગલની ખરીદી કરશે મુકેશ અંબાણી, સાથે આટલા કરોડ રૂપિયાનું દાન પણ કરીને આવ્યા

TV9 Gujarati

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

જેટ એરવેઝની ખરાબ પરિસ્થિતિ પાછળ નરેશ ગોયલની ભૂમિકાને લઈ એજન્સી તપાસ કરી રહી છે. જેટ એરવેઝના કર્મચારીઓનો પગાર આપી શકાય તેવી પણ પરિસ્થિતિ નથી. જેને લઈને કંપનીએ તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે. તો કંપનીના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે જેટ એરવેઝ 11 હજાર કરોડ રૂપિયાના દેવામાં છે. જેમાં કર્મચારીઓનો પગાર પણ બાકી છે. તો કેટલાક કર્મચારીઓને તો છેલ્લા 5થી 6 મહિનાનો પગાર પણ મળ્યો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">