Fact Check: જાણો શું છે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મેળવો નોકરી અને લેપટોપ’ના SMS ની સાચી હકીકત

એક વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર બેટી બચાવો, બેટી પઢાઓ (Beti Bachao, Beti Padhao) અભિયાન હેઠળ નોકરીઓ, લેપટોપ અને મોબાઈલ ફોન આપી રહી છે

Fact Check: જાણો શું છે 'બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મેળવો નોકરી અને લેપટોપ'ના SMS ની સાચી હકીકત
Fact Check
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 7:31 AM

Fact Check: શું તમે કોઈ એવી જાહેરાત જોઈ છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર બેટી બચાવો, બેટી પઢાઓ (Beti Bachao, Beti Padhao) અભિયાન હેઠળ નોકરીઓ, લેપટોપ અને મોબાઈલ ફોન આપી રહી છે. તો અમે તમને જણાવી દઈએ કે આ દાવો સંપૂર્ણપણે ખોટો અને નકલી છે. સરકાર આ યોજના હેઠળ આવું કશું કરી રહી નથી. તો આ દાવાને જરાય માનશો નહીં. PIB ફેક્ટ ચેકે આ માહિતી આપી છે.

દાવામાં શું કહેવામાં આવ્યું છે? PIB ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું કે એક જાહેરાત બહાર આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ નોકરી, લેપટોપ અને મોબાઈલ આપી રહી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે આ દાવો ખોટો અને નકલી છે. સરકાર પાસે આવી કોઈ યોજના નથી. આ છેતરપિંડી કરવાનો પ્રયાસ છે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિને પૈસા આપવાની સરકારની જોગવાઈ નથી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

તેણે આ જાહેરાતનો ફોટો પણ શેર કર્યો છે. એવું જોવા મળે છે કે લોકોને SMS મોકલવાનું કહેવામાં આવ્યું છે. આમ કરવા માટે, તેમને પૈસા, લેપટોપ સાથે લાલચ આપવામાં આવી છે. જેમાં આપને SMS કરીને તમારું પોતાનું નામ, સરનામું અને કેટલીક અંગત માહિતીઓ મોકલવાનું કહેવામા આવે છે. હકીકતમાં અંગત માહિતીઓ જાહેર કરવાથી ગુનેગારોને તમારી સાથે છેતરપિંડી કરવાની સરળતા રહે છે.

અંગત વિગતો જાહેર કર્યા પછી મોટી નુકસાનીમાં પડી શકો છો. માટે કોઈને પણ તમારી અંગત માહિતી શેર કરશો નહીં. આપેલા આપેલા નંબર પર કોઈ પણ જાતની તમારી અંગત માહિતી મોકલશો નહી. આવી ખોટી ભ્રામક અફવાહોમાં આવી જવું નહીં તેમજ અન્યોને પણ જાગૃત કરવા.

PIB ફેક્ટ ચેક શું છે? તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીને રદિયો આપે છે. જો તમને કોઈ સરકારી સંબંધિત સમાચાર બનાવટી હોવાની શંકા હોય, તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ મોબાઇલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in ઇમેઇલ આઇડી પર મોકલી શકો છો.

આ પણ વાંચો: Basement Vastu Rules : ઘરમાં બેઝમેન્ટ બનાવતા પહેલા જાણી લો તેના મહત્વના વાસ્તુ નિયમો

આ પણ વાંચો: Income Tax: કર્મચારી WORK FROM HOME કરતાં હોય તો HRA કેવી રીતે Claim કરી શકાય? જાણો શું છે નિયમ

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">