Lok Sabha Election 2024 : આ રાજ્યના મતદારોએ NOTAનો ભરપુર ઉપયોગ કર્યો, ટોપ 10માં ગુજરાત પણ સામેલ

લોકસભાની ચૂંટણી 2024માં મતદારોએ NOTAનો ભરપુર ઉપયોગ કર્યો છે. આટલું જ નહીં, જો ચૂંટણી પંચના આંકડાઓ પર વાત કરીએ તો આ વખતે 6.5 લાખથી વધુ લોકોએ NOTAને મત આપ્યો છે . તો કહી શકાય કે, એવા પણ મતદારો હતા જેમને નોટાનો ઉપયોગ કર્યો હતો.

Lok Sabha Election 2024 : આ રાજ્યના મતદારોએ NOTAનો ભરપુર ઉપયોગ કર્યો, ટોપ 10માં ગુજરાત પણ સામેલ
Follow Us:
| Updated on: Jun 05, 2024 | 3:55 PM

લોકસભા ચૂંટણી 2024ના પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા છે પરંતુ સાથે એક વાતે સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે. તે છે આ વખતે ચૂંટણીમાં NOTAનો ઉપયોગ વધારે થયો છે. આંકડાઓ અનુસાર આ વખતે ચૂંટણીમાં દરેક 100માં વ્યક્તિએ નોટાનું બટન દબાવ્યું છે. અંદાજે 6 લાખ 78 હજાર લોકોએ નોટાનો ઉપયોગ કર્યો છે.ઈન્દોર તેનું ઉદાહરણ બન્યું જ્યાં લગભગ 2 લાખ 18 હજાર લોકોએ NOTA બટન દબાવ્યું છે.

NOTA 2013માં ચૂંટણીનો ભાગ બન્યો અને ત્યારથી નોટાનું બટન દરેક ચૂંટણીમાં લોકોની પસંદગી બની ગયું છે.

શું છે NOTA ?

ડિસેમ્બર 2013ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો એટલે કે ઇવીએમમાં ​​NOTA એટલે કે ઉપરોક્તમાંથી એક પણ નહીંનો વિકલ્પ પૂરો પાડ્યો હતો.આ એવા મતદારો માટે છે જેઓ કોઈપણ પક્ષના ઉમેદવારથી ખુશ નથી પરંતુ પોતાનો મત આપવા માંગે છે. NOTA બટન દબાવવાનો મતલબ એ છે કે મતદાતા ચૂંટણી લડે તે કોઈપણ ઉમેદવારને પસંદ કરતા નથી. ઘણા લોકો NOTA ને નેગેટિવ મત માને છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના અહેવાલ મુજબ, 2013માં NOTAને ચૂંટણીનો ભાગ બનાવ્યા બાદ 2014ની ચૂંટણીમાં NOTAને 1.08 ટકા એટલે કે 60,00197 મત મળ્યા હતા અને 20975ની લોકસભા ચૂંટણીમાં 1.06 ટકા એટલે કે 65,000 મતો મળ્યા હતા.

આ 10 રાજ્યોમાં નોટામાં સૌથી વધુ મત મળ્યા

નોટા પર સૌથી વધારે મત આપનાર ટોપ-10 રાજ્યોમાં બિહાર, દાદરા નગર હવેલી, ગુજરાત, મધ્યપ્રદેશ,ત્રિપુરા, ઓડિશા, અસમ, ગોવા , આંઘ્ર પ્રદેશ અને ઝારખંડ છે. જ્યાં મતદારોએ કોઈ પણ પાર્ટીના ઉમેદવારને મત આપવાનું યોગ્ય સમજ્યું ન હતુ.

નોટામાં સૌથી ઓછા મત અહિ પડ્યાં

ટોપ-10 રાજ્યમાં નાગાલેન્ડ,લક્ષદ્રીપ, હરિયાણા, તેલગંણા, પંજાબ, દિલ્હી, કર્ણાટક, હિમાચલ પ્રદેશ,જમ્મુકાશ્મીર અને ઉત્તર પ્રદેશ રાજ્યા છે. દિલ્હીમાં ભલે મતદાન ઓછું થયું પરંતુ અહિના લોકોએ નોટા મત આપવાનો ઉત્સાહ દેખાડ્યો નહિ.દેશભરમાં લોકસભા ચૂંટણી-2024માં પોતાનું નસીબ અજમાવનાર ભાજપ અને કોંગ્રેસ સહિત 53 રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોમાંથી 38 પક્ષો એવા હતા જેમને NOTA કરતા ઓછા મત મળ્યા છે.

આ પણ વાંચો : બોલિવુડની ક્વિન બાદ રાજનીતિમાં ‘ક્વીન” બની કંગના રનૌત, મંડીના લોકોનો આભાર માન્યો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">