AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘ઝાલમુરી પછી, મક્કે કી રોટી સરસો દા સાગ’, બંગાળ પછી મિશન પંજાબ

'ઝાલમુરી પછી, મકાઈની રોટલી અને સરસવના સાગ' પશ્ચિમ બંગાળની મોટી જીત પછી ભાજપની નજર પંજાબ પર છે. ઝાલમુરીને ભાજપને રાષ્ટ્રીય ઓળખ અપાવી છે.

Breaking News : 'ઝાલમુરી પછી, મક્કે કી રોટી સરસો દા સાગ', બંગાળ પછી મિશન પંજાબ
| Updated on: May 06, 2026 | 2:31 PM
Share

પશ્ચિમ બંગાળમાં ભારતીય પાર્ટીએ વિપક્ષના સૌથી મોટા નેતા ગણાતા મમતા બેનર્જી અને તેની ટીએમસી પાર્ટીને હાર આપી જીત મેળવી છે. 2027માં ભાજપનો સૌથી મોટો પડકાર ઉત્તરપ્રદેશમાં વાપસી કરવાનો છે. પરંતુ પાર્ટીના કેટલાક નેતાઓએ બંગાળના પરિણામો બાદ પંજાબને જીતવાના સપનું જોવાનું શરુ કર્યું છે. ટુકમાં પંજાબમાં ભારતીય જનતા પાર્ટીની જીતના સપના જોઈ રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના રાષ્ટ્રીય સચિવ તેજિંદર બગ્ગાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેના પર માત્ર 2 પોસ્ટ શેર કર્યા છે. એક પોસ્ટરમાં તેમણે જે ફોટો લગાવ્યો છે. તેના પર લખ્યું છે કે, 2026માં ‘ઝાલમુરી’ બીજા ફોટોમાં લખ્યું છે 2027માં મક્કે કી રોટી સરસો દા સાગ

બંગાળની ‘ઝાલમુરી’ એ વિપક્ષને લગાવ્યા મરચાં

બંગાળની ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારગ્રામમાં એક સાધારણ દુકાને જઈ ઝાલમુરી ખાધી હતી. આ બંગાળના સામાન્ય લોકોનું ફેવરિટ નાસ્તો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ રીતે રસ્તા પર ઉભા રહી ઝાલમુરી ખાવું બંગાળની ચૂંટણીમાં એક મોટો મુદ્દો બની ગયો હતો પરિણામ પણ આજ આવ્યું ઝાલમુરીને ભાજપને રાષ્ટ્રીય ઓળખ અપાવી હતી.

મક્કે દી રોટી સરસો દા સાગ પંજાબની ઓળખ

જે રીતે બંગાળમાં ઝાલમુરી સામાન્ય લોકો સાથે જોડાયેલી છે. તે રીતે મક્કે દી રોટી સરસો દા સાગનું નામ લેતા દુનિયાભરમાં જ્યાં પણ હોય પંજાબની માટીની સુગંધ ફેલાવવાનું શરુ થાય છે. 2027માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી છે. તેમજ બગ્ગાએ આને લઈ પોતાના તરફથી એક ચૂંટણી પ્રચારનો માહોલ બનાવવાનો પ્રયત્ન શરુ કર્યો છે.ભાજપે પશ્ચિમ બંગાળમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

ભવાનીપુરમાં હાર અને ટીએમસીની ચૂંટણીમાં હાર છતાં મમતા બેનર્જી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કરી રહી છે. તેમણે મતદાનમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે રાજ્યનો રાજકીય માહોલ ગરમાયો છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">