મોટા સમાચાર: ઝડપી સસ્તુ થઈ શકે છે ઈંધણ, નાણાપ્રધાન પેટ્રોલ-ડીઝલને GSTની અંદર લાવવા માટેની વાતચીત માટે તૈયાર

પેટ્રોલ-ડીઝલ પર ઝડપી જ ખુશખબરી મળી શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેને લઈ મોટી જાહેરાત કરી છે. તેમને કહ્યું કે તે GST કાઉન્સીલની આગામી મીટિંગમાં પેટ્રોલ-ડીઝલને GSTની અંદર લાવવા માટેની વાતચીતને લઈ તૈયાર છે.

મોટા સમાચાર: ઝડપી સસ્તુ થઈ શકે છે ઈંધણ, નાણાપ્રધાન પેટ્રોલ-ડીઝલને GSTની અંદર લાવવા માટેની વાતચીત માટે તૈયાર
File Image of Petrol Pump
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 9:13 PM

પેટ્રોલ-ડીઝલ પર ઝડપી જ ખુશખબરી મળી શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેને લઈ મોટી જાહેરાત કરી છે. તેમને કહ્યું કે તે GST કાઉન્સીલની આગામી મીટિંગમાં પેટ્રોલ-ડીઝલને GSTની અંદર લાવવા માટેની વાતચીતને લઈ તૈયાર છે. તેવું થયું તો સમગ્ર દેશને ઝડપી જ મોંઘવારીમાંથી મોટી રાહત મળી શકે છે, કારણ કે હાલમાં ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી લોકો પરેશાન છે. ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 91 રૂપિયાની પાર ચાલી ગઈ છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 91 રૂપિયા, પટનામાં 93 રૂપિયા, ઈન્દોરમાં 99 રૂપિયા અને જયપુર, પુણેમાં 97 રૂપિયાની આસપાસ ભાવ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલ-ડીઝલને GSTની અંદર લાવવા વિશે પોતાની વાત મુકી ચૂક્યા છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યું કે ઘણા સભ્ય પેટ્રોલ-ડીઝલમાં GST લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે પણ એ જાણી લેવું જોઈએ કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધારે ટેક્સ છે. તેમને કહ્યું હું તેવું નથી કહી રહી કે એક રાજ્યમાં ટેક્સ વધારે છે કે ઓછો છે. મુદ્દો એ છે કે રાજ્ય પણ ઈંધણ પર ટેક્સ વસૂલી રહ્યા છે. માત્ર કેન્દ્ર સરકાર એવું કરી રહી નથી. કેન્દ્ર સરકાર વિકાસના કામો માટે આ ટેક્સ લઈ રહી છે.

અત્યાર સુધી 26 વખત વધી ચૂક્યા છે ભાવ

તમને જણાવી દઈએ કે આ વર્ષે એટલે કે 2021માં પેટ્રોલ-ડીઝલમાં 26 વખત ભાવ વધી ચૂક્યા છએ. જાન્યુઆરીમાં 10 વખત, ફેબ્રુઆરીમાં 16 વખત ભાવ વધી ચૂક્યા છે. ત્યારે માર્ચમાં કિંમતો લગભગ સ્થિર છે અને કુલ મળીને આ વર્ષે પેટ્રોલમાં 7.36 અને ડીઝલમાં 7.60 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધી ચૂક્યા છે.

કેટલું સસ્તુ થઈ શકે છે?

આમ તો તેને લઈ અલગ અલગ કેલ્યુકેશન છે પણ જો GSTના વધારેમાં વધારે સ્લેબમાં પણ તેને ઈંધણને મુકવામાં આવે તો ભાવ ખૂબ નીચ આવી શકે છે. આ પ્રકારે જો 28 ટકાના સ્લેબમાં પેટ્રોલ-ડીઝલને મુકવામાં આવે તો પેટ્રોલ 75 રૂપિયા અને ડીઝલના ભાવ 68 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે.

આ પણ વાંચો: UPSC CSE Main 2020 Result : સિવિલ સર્વિસ મેઇન પરીક્ષાનું પરિણામ જાહેર,આ રીતે કરો ચેક

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">