Big Breaking: આખરે સસ્પેશન થયું ખત્મ, વડાપ્રધાન મોદીની સામે નહી લડે પ્રિયંકા વાડ્રા ચૂંટણી, પણ કેમ વાંચો આ ખબર

|

Apr 25, 2019 | 7:51 AM

લોકસભા ચૂંટણી 2019 માટે આખરે કોંગ્રેસે વારાણસી સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા વાડ્રાને નહી પણ અજય રાયને ટિકીટ આપી છે. વારાણસી લોકસભા સીટ પરથી કોંગ્રેસે તેમના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે અજય રાયને ટિકીટ આપી છે. TV9 Gujarati Web Stories View more એફિલ ટાવરની ટોચ […]

Big Breaking: આખરે સસ્પેશન થયું ખત્મ, વડાપ્રધાન મોદીની સામે નહી લડે પ્રિયંકા વાડ્રા ચૂંટણી, પણ કેમ વાંચો આ ખબર

Follow us on

લોકસભા ચૂંટણી 2019 માટે આખરે કોંગ્રેસે વારાણસી સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા વાડ્રાને નહી પણ અજય રાયને ટિકીટ આપી છે.

વારાણસી લોકસભા સીટ પરથી કોંગ્રેસે તેમના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે અજય રાયને ટિકીટ આપી છે.

TV9 Gujarati

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

 

અજય રાયે વર્ષ 2014માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ ચૂંટણી લડયા હતા. ત્યારે ગોરખપુર લોકસભા સીટ પરથી કોંગ્રેસે મધૂસુદન તિવારીને ટિકીટ આપી છે. ગોરખપુરથી ભાજપે અભિનેતા રવીકિશનને ટિકીટ આપી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article