આ 10 રીતથી ચોરાઈ શકે છે તમારા રૂપિયા અને તમને ખબર પણ નહી પડે! જુઓ VIDEO

તમે આજુબાજુના ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે એટીએમ કાર્ડ તેમના ખિસ્સામાં હતા ત્યારે કોઈએ તેમના ક્રેડિટ-ડેબિટ કાર્ડમાંથી પૈસા કોઈ એ ઉપાડી લીધા. હવે સવાલ ઉભો થાય છે કે આખરે આવી છેતરપિંડીઓનો અંત ક્યારે આવશે? સાયબર સિક્યુરિટી નિષ્ણાતો કહે છે કે હાલના સમયમાં છેતરપિંડી કરનારાઓ બેંક ખાતાઓમાંથી પૈસા ચોરી કરવા માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:36 PM

તમે આજુબાજુના ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે એટીએમ કાર્ડ તેમના ખિસ્સામાં હતા ત્યારે કોઈએ તેમના ક્રેડિટ-ડેબિટ કાર્ડમાંથી પૈસા કોઈ એ ઉપાડી લીધા. હવે સવાલ ઉભો થાય છે કે આખરે આવી છેતરપિંડીઓનો અંત ક્યારે આવશે? સાયબર સિક્યુરિટી નિષ્ણાતો કહે છે કે હાલના સમયમાં છેતરપિંડી કરનારાઓ બેંક ખાતાઓમાંથી પૈસા ચોરી કરવા માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જેમાં એટીએમ ક્લોનીંગ, વોટ્સએપ કોલનો ઉપયોગ, કાર્ડનો ડેટા ચોરી, યુપીઆઈ દ્વારા ચોરી, લોટરીના નામે છેતરપિંડી, બેંક ખાતા ચકાસવાના નામે છેતરપિંડી મુખ્ય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ટોલબુથના કર્મચારીઓની દાદાગીરી, મહિલા પર કર્મચારીઓના હુમલાનો VIRAL VIDEO

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">