Andhra Pradesh: વિશાખાપટ્ટનમમાં પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 8ના મૃત્યુ

Andhra Pradesh: શુક્રવારે સાંજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના અરકુ ઘાટ માર્ગ પર ટૂરિસ્ટ બસ ખીણમાં ખાબકતા બસમાં સવાર આઠ યાત્રીઓના મોત નીપજ્યાં હતાં

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 12, 2021 | 11:47 PM

Andhra Pradesh: શુક્રવારે સાંજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના અરકુ ઘાટ માર્ગ પર ટૂરિસ્ટ બસ ખીણમાં ખાબકતા બસમાં સવાર આઠ યાત્રીઓના મોત નીપજ્યાં હતાં અને 10થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે અરકુ ખીણ તરફ જવાના સાંકડા રસ્તા પર અનંતગીરી ગામ નજીક બસ ડમુકુ વળાંક તરફ જતી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ટૂરિસ્ટ બસ ખીણમાં ખાબકતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. સમાચારની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે જ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક સીનીયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે NDRF અને રાજ્યના ફાયર કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">