ભાજપના સાંસદો ડરે છે, નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમની લપેટમાં છેઃ રાહુલ ગાંધી

નાણાકીય વર્ષ 2024-2025ના અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં મોદી સરકાર પર વાકપ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપના સાંસદો પણ હવે તો ડરી રહ્યાં છે. 21મી સદીમાં ડરાવવા માટેનું નવુ ચક્રવ્યૂહ તૈયાર થયું છે. જે કમળના આકારનું છે.

ભાજપના સાંસદો ડરે છે, નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમની લપેટમાં છેઃ રાહુલ ગાંધી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2024 | 2:40 PM

મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ પર આજે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાંસંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ લોકસભામાં સંબોધન કરતા કહ્યું કે, ડરશો નહીં, ડરાવશો નહીં. મેં અગાઉ પણ કહ્યું હતું કે, ભાજપના સાંસદોમાં પણ ડરનો માહોલ છે. દેશના યુવાનો અને ખેડૂતો સહીત બધા ડરી ગયા છે. 21મી સદીમાં કમળના ફૂલના આકારમાં નવું ચક્રવ્યૂહ તૈયાર થયું છે. જેને વડાપ્રધાન છાતી સરસા ચાંપીને બેઠા છે.

પેપર લીક પર કશું કહ્યું નહીં

રાહુલ ગાંધીએ કહ્યું કે નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમની લપેટમાં છે. બજેટ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ એક મજાક છે. ભારતના યુવાનોને રોજગારી મળતી નથી. એમ્પ્લોયર પર ચક્રવ્યુહથી હુમલો થયો છે. રાહુલ ગાંધીએ પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે નાણામંત્રીએ પેપર લીક પર કશું કહ્યું નથી.

મધ્યમ વર્ગની પીઠમાં અને છાતીમાં છરો ભોંકવામાં આવ્યો

સરકારે બજેટમાં મધ્યમ વર્ગની પીઠ અને છાતીમાં ખંજર ભોંક્યું છે. આ મધ્યમ વર્ગમાંથી જ પીએમ મોદીએ કોવિડના સમયમાં થાળીઓ વગાવડાવી હતી અને મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરાવી હતી. હવે મધ્યમ વર્ગ કોંગ્રેસ તરફ આવી રહ્યો છે. મધ્યમ વર્ગ તમને છોડી રહ્યો છે. અમે તમારુ ચક્ર તોડી નાખીશું.

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

અગ્નિવીરો માટે એક પણ રૂપિયો નથી અપાયો

અગ્નિવીરનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બજેટમાં અગ્નિવીર માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી. તેમના પેન્શન માટે એક રૂપિયો પણ આપવામાં આવ્યો ન હતો. સૈનિકો અગ્નિવીરના ચક્રવ્યુહમાં ફસાઈ ગયા છે. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ગૃહમાં હોબાળો થયો હતો. રાહુલે કહ્યું કે દેશમાં ટેક્સ ટેરરિઝમ છે, તેને રોકવા માટે બજેટમાં કંઈ કરવામાં આવ્યું નથી.

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">