5 State Assembly Election Results 2021 LIVE: આસામમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ માજોલી બેઠક પર મતગણતરીમાં પાછળ

આસામમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ હાલમાં પોસ્ટલ બેલેટથી પાછળ છે. તે માજોલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. એનડીએ હાલમાં 17, યુપીએ 12 સીટો પર આગળ છે.

5 State Assembly Election Results 2021 LIVE: આસામમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ માજોલી બેઠક પર મતગણતરીમાં પાછળ
સર્બાનંદ સોનોવાલ
Follow Us:
| Updated on: May 02, 2021 | 9:37 AM

આસામમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ હાલમાં પોસ્ટલ બેલેટથી પાછળ છે. તે માજોલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. એનડીએ હાલમાં 17, યુપીએ 12 સીટો પર આગળ છે. આસામમાં 126 વિધાનસભા બેઠકો છે. તેમાંથી આઠ અનુસૂચિત જાતિ માટે અને 16 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

પ્રથમ તબક્કામાં આસામના 12 જિલ્લામાં 47 વિધાનસભા મત વિસ્તારોમાં મતદાન યોજાયું હતું. તેમાંથી ભાજપે 39 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને બાકીની બેઠકો પર તેના અસમ ગણ પરિષદના ઉમેદવારોએ તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. કોંગ્રેસે 43 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ: 5 State Assembly Election Results 2021 LIVE

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">