કૃષિ બિલ રાજ્યસભામાં રજૂ થયું, બિલથી સુધરશે ખેડૂતોનું જીવન સ્તર: નરેન્દ્રસિંહ તોમર

લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ બિલ આજે રજૂ થયું છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બિલ રજૂ કરતા કહ્યું કે, આ બિલથી ખેડૂતોનું જીવન સ્તર સુધરશે. ખેડૂતો ખુલ્લા બજારમાં ગમે ત્યા પાકનું વેચાણ કરી શકશે અને પાક માટે MSP પણ જારી રહશે. મહત્વનું છે કે પંજાબ, હરિયાણા સહિતના રાજ્યમાં આ બિલનો ભારે વિરોધ થઈ […]

કૃષિ બિલ રાજ્યસભામાં રજૂ થયું, બિલથી સુધરશે ખેડૂતોનું જીવન સ્તર: નરેન્દ્રસિંહ તોમર
TV9 Webdesk11

|

Sep 20, 2020 | 12:24 PM

લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ બિલ આજે રજૂ થયું છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બિલ રજૂ કરતા કહ્યું કે, આ બિલથી ખેડૂતોનું જીવન સ્તર સુધરશે. ખેડૂતો ખુલ્લા બજારમાં ગમે ત્યા પાકનું વેચાણ કરી શકશે અને પાક માટે MSP પણ જારી રહશે. મહત્વનું છે કે પંજાબ, હરિયાણા સહિતના રાજ્યમાં આ બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીએ બિલને સીલેક્ટ કમિટિમાં મોકલવાની માંગ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati