આલી રે આલી Mumbai Police! માયાનગરી સુપરકોપ્સ માટે બનાવેલું છે આ ગીત, સોશિયલ મીડિયા પર થાય છે વાયરલ

મુંબઈના સુપરકોપના સન્માનમાં મુંબઈ પોલીસે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ મ્યુઝિક વીડિયો શેર કર્યો છે. જે ફોર્સના એક કર્મચારીએ તૈયાર કર્યો છે. આ ગીતનું શીર્ષક છે- આલી રે આલી મુંબઈ પોલીસ.

આલી રે આલી Mumbai Police! માયાનગરી સુપરકોપ્સ માટે બનાવેલું છે આ ગીત, સોશિયલ મીડિયા પર થાય છે વાયરલ
Mumbai Police song
Follow Us:
| Updated on: Mar 06, 2024 | 10:48 AM

મુંબઈ પોલીસની ઝડપ અને બહાદુરી દેશભરમાં પ્રખ્યાત છે. અહીંના પોલીસકર્મીઓ જેઓ દિવસ-રાત સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે શહેરનું રક્ષણ કરે છે, તેઓને ઘણીવાર સુપરકોપ કહેવામાં આવે છે. આ સુપરકોપના સન્માનમાં મુંબઈ પોલીસે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ મ્યુઝિક વીડિયો શેર કર્યો છે. જે ફોર્સના એક સાથી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ગીતનું શીર્ષક છે- આલી રે આલી મુંબઈ પોલીસ…

આ વ્યક્તિએ કર્યું છે તૈયાર

વીડિયોના કેપ્શનમાં વિભાગે લખ્યું છે- “આલી રે આલી મુંબઈ પોલીસ! પીસી મયુર રાણે દ્વારા જુનુન સાથે રચાયેલા આ ગીત શહેરના રક્ષકોની બહાદુરી અને પ્રતિબદ્ધતાને સન્માન આપે છે. અમે આશા રાખીએ છીએ કે, આ સાંભળીને તમારી અંદર તેટલો જ ગર્વ જાગશે જેટલો અમારી અંદર જાગે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મુંબઈ પોલીસના કામને દર્શાવવામાં આવ્યું છે

વીડિયોમાં વિવિધ રેન્કના પોલીસ કર્મચારીઓની ઝલક જોવા મળે છે. તે પોલીસને શહેરના રહેવાસીઓને ખતરનાક પરિસ્થિતિઓમાંથી બચવામાં મદદ કરતી પણ બતાવે છે. આ વીડિયો અમુક દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે 1.4 લાખથી વધુ વખત જોવામાં આવી છે. આ પોસ્ટને 12,000 થી પણ વધુ લાઈક્સ મળી છે. લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને વિવિધ કોમેન્ટ્સ કરી છે.

જુઓ ગીત…

(Credit Source : Mumbai Police)

મુંબઈ પોલીસના વીડિયો પર ઈન્સ્ટાગ્રામ યુઝર્સે શું કહ્યું?

એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ‘મુંબઈ પોલીસનું સારું કામ. મુંબઈવાસી હોવાનો ગર્વ છે. બીજાએ કહ્યું, ‘આ ગીતનો દરેક શબ્દ મુંબઈ પોલીસ વિશેની દરેક વસ્તુને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરે છે.’ બીજાએ લખ્યું- ‘આ સાંભળીને અમને મજા આવી ગઈ’. એક યુઝરે કહ્યું- ‘આ ગીત સાંભળ્યા પછી મારા રુવાંડા ઊભા થઈ ગયા અને મારી આંખોમાં આંસુ આવી ગયા.’

આ પહેલીવાર નથી. જ્યારે મુંબઈ પોલીસે મ્યુઝિક વીડિયો શેર કર્યો હોય. આ વિભાગ પાસે ખાકી સ્ટુડિયો નામનું પોતાનું બેન્ડ છે. તે મુંબઈ પોલીસના અલગ-અલગ સ્ટેશનના વ્યક્તિઓનું એક જૂથ છે જે હિટ ટ્રેકની સુંદર ધૂન વગાડવા માટે સાથે મળીને કામ કરે છે. ટીમ સમયાંતરે લોકો માટે પર્ફોર્મન્સ પણ કરતી રહે છે.

લોકોએ મુંબઈ પોલીસના કર્યા વખાણ

તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસનું શૌર્ય અને વીરતા હંમેશાથી દેખાઈ રહી છે. ઉદાહરણ તરીકે 26/11ના મુંબઈ હુમલામાં મુંબઈ પોલીસની બહાદુરીનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો હતો.

Latest News Updates

કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">