બિસ્માર રસ્તાઓથી પરેશાન થઈને ખુદ ગણેશજીએ જ પુર્યા ખાડા! જુઓ VIDEO

વરસાદ બાદ મુંબઇના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા છે. બે દિવસ બાદ ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કર્યો. MNSના એક કાર્યકર્તાએ ગણપતિનું સ્વરૂપ ધારણ કરીને ખાડાઓ પૂર્યા હતા. આ પણ વાંચો: સ્વિસ બેન્કમાં કેટલા ભારતીયોએ છુપાવ્યુ છે કાળુનાણુ? આજે થશે સૌથી મોટો ખુલાસો Web Stories View more સરકારી […]

બિસ્માર રસ્તાઓથી પરેશાન થઈને ખુદ ગણેશજીએ જ પુર્યા ખાડા! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 01, 2019 | 4:18 AM

વરસાદ બાદ મુંબઇના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા છે. બે દિવસ બાદ ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કર્યો. MNSના એક કાર્યકર્તાએ ગણપતિનું સ્વરૂપ ધારણ કરીને ખાડાઓ પૂર્યા હતા.

આ પણ વાંચો: સ્વિસ બેન્કમાં કેટલા ભારતીયોએ છુપાવ્યુ છે કાળુનાણુ? આજે થશે સૌથી મોટો ખુલાસો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મનસેનો આરોપ છે કે રાજ્યના લોક નિર્માણ વિભાગ અને MMRDA ખાડાઓ પૂરવા માટે ગંભીર નથી. મુંબઇના કેમ્પ નંબર 3ના ઉડાન પુલના પ્રવેશ દ્વારની પાસે મનસેના કાર્યકર્તાઓએ આંદોલન કર્યું. જેમાં ગણપતિ અને મૂષક ખાડાઓ પૂરતા નજરે ચઢ્યા હતા. ગણપતિ બનેલા MNS કાર્યકર્તાએ જણાવ્યુ કે બે દિવસ પછી મારૂ આગમન થવાનું છે તો પણ પ્રશાસન ગંભીર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">