દેશમાં કોરોના વાઈરસના કેસ 67,000 પાર, જાણો મુંબઈની શું સ્થિતી છે

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 67,161 પર પહોંચી છે. જેમાંથી 43,976 એક્ટિવ કેસ છે, 20,969 દર્દીઓ રિક્વર થઈ ચૂક્યા છે અને 2,212 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.   Web Stories View more મુકેશ અંબાણીના Jio યુઝર્સને મોટો ઝટકો, આ સસ્તો રિચાર્જ પ્લાન થયો બંધ મની […]

દેશમાં કોરોના વાઈરસના કેસ 67,000 પાર, જાણો મુંબઈની શું સ્થિતી છે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:48 AM

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 67,161 પર પહોંચી છે. જેમાંથી 43,976 એક્ટિવ કેસ છે, 20,969 દર્દીઓ રિક્વર થઈ ચૂક્યા છે અને 2,212 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

More 394 coronavirus cases registered in Gujarat today, state's tally touches 7797 corona rajya ma 394 nava case sathe kul aank 7797 par pohchyo jano tamam vigat

મુકેશ અંબાણીના Jio યુઝર્સને મોટો ઝટકો, આ સસ્તો રિચાર્જ પ્લાન થયો બંધ
મની પ્લાન્ટને ચોરી કરીને લગાવવાથી શું થાય? જાણો રહસ્ય
માથાના વાળ ખરતા રોકશે આ 3 સિક્રેટ ટ્રીક, જાણો
વ્હિસ્કી પીવાથી શરીરમાં થાય છે ચમત્કારિક ફાયદા, જાણો
કેરીની ગોટલી ફેકી ન દેતા, ફાયદા જાણશો તો દંગ રહી જશો
લગ્ન બાદ ઇસ્લામ ધર્મ કબુલશે સોનાક્ષી સિન્હા ? ઝહીરના પિતાએ કહી દીધી મોટી વાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોરોના વાઈરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 22,171 કેસ નોંધાયા છે. જેમાંથી 17,140 કેસ એક્ટિવ છે અને 4,199 લોકો રિક્વર થઈ ચૂક્યા છે અને 832 લોકોના વાઈરસથી મોત થયા છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં સૌથી વધુ 13,739 કેસ અત્યાર સુધી નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી 8,195 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 5,157 કેસ એક્ટિવ છે અને 2,545 લોકો રિક્વર પણ થઈ ચૂક્યા છે, ત્યારે 493 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યાં કોરોનાના 5,818 કેસ નોંધાયા છે અને 381 લોકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, જુઓ-Video
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, જુઓ-Video
આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું
આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું
g clip-path="url(#clip0_868_265)">