Breaking News: મુંબઈ એરપોર્ટ પર દુર્ઘટના, વિશાખાપટ્ટનમથી આવી રહેલું પ્લેન રનવે પર લપસ્યું, જુઓ Video

મુંબઈ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે દુર્ઘટના સર્જાઈ છે. વિશાખાપટ્ટનમથી આવી રહેલું પ્લેન રનવે પર લપસ્યું હોવાનો બનાવ બન્યો છે. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઈટ વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહી હતી.

Breaking News: મુંબઈ એરપોર્ટ પર દુર્ઘટના, વિશાખાપટ્ટનમથી આવી રહેલું પ્લેન રનવે પર લપસ્યું, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:53 PM

મુંબઈ એરપોર્ટ પર એક દુર્ઘટના સર્જાઈ છે. એક ખાનગી વિમાન રનવે પર લપસી ગયું હતું. લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. વરસાદને કારણે ઉતરાણ સમયે વિઝિબિલિટી 700 મીટર હતી. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. 2 મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઈટ વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહી હતી. આ અકસ્માત રનવે 27 પર થયો હતો.

એરપોર્ટ હાલમાં કામગીરી માટે બંધ છે અને નિરીક્ષણ હેઠળ છે. VSR Ventures Learjet 45 એરક્રાફ્ટ VT-DBL ફ્લાઇટ વિઝાગ (વિશાખાપટ્ટનમ) થી મુંબઈ જઈ રહી હતી અને લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકી ગઈ હતી. આ અકસ્માત સાંજે 5.02 કલાકે થયો હતો. આ વિમાન ભોપાલ સ્થિત કંપની દિલીપ બ્લિડકોનનું છે.

VSR વેન્ચર્સ લીઅરજેટ 45 એરક્રાફ્ટ VT-DBL મુંબઈ એરપોર્ટ પર રનવે 27 પર ઉતરતી વખતે રનવે પરથી સરકી ગયું હતું, એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું હતું. ડીજીસીએના જણાવ્યા અનુસાર ભારે વરસાદ બાદ ખરાબ વિઝિબિલિટીના કારણે પ્લેન રનવે પરથી સરકી ગયું હતું.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">