Two Line Heart Touching Shayari : કાશ ઉનકો કભી ફુર્સત મેં યે ખયાલ આયેં, કિ કોઈ યાદ કરતા હૈ ઉન્હે જિંદગી સમજકર, વાંચો શાયરી

કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે

Two Line Heart Touching Shayari : કાશ ઉનકો કભી ફુર્સત મેં યે ખયાલ આયેં, કિ કોઈ યાદ કરતા હૈ ઉન્હે જિંદગી સમજકર, વાંચો શાયરી
Two line heart touching shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 10:00 PM

હેલો મિત્રો, આજની આ પોસ્ટમાં અમે તમાર હાર્ટ ટચિંગ શાયરીનો નવીનતમ સંગ્રહ લઈને આવ્યા છે. મને આશા છે કે, તમને આ પોસ્ટમાં આપેલ હાર્ટ ટચિંગ શાયરી ગમશે. તમે હિન્દીમાં હાર્ટ ટચિંગ શાયરીની નવીનતમ એચડી છબીઓ ડાઉનલોડ કરી શકો છો.

સ્ટેટસમાં મુકવા માટે આ શ્રેષ્ઠ 2 લાઈન હાર્ટ ટચિંગ શાયરી તમે અહીં માણી શકો છો.

  1. આપકે જિક્ર કે બિના કૈસે અપની પૂરી કહાની લીખું, બતાઈયે આપકો વફા લિખુ યા અપની જિંદગાની લીખું
  2. લોગ કહતે હૈ કી બિના મહેનત કુછ પા નહી સકતે, ના જાને યે ગમ પાને કે લિયે કૌન સી મહેનત કર લી હમને
  3. Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
    અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
    હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
    Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
    Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
    રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?
  4. દિલ કી તમન્ના ઈતની હૈ કુછ મેરા નસીબ હો, મૈં જહાં જિસ હાલ મેં રહું બસ તૂ હી તૂ મેરે કરીબ હો
  5. તેરે બાદ કિસી કો પ્યાર સે ના દેખા હમને, હમેં ઈશ્ક કા શૌક હૈ આવારગી કા નહી
  6. હમ ઉસ તકદીર કે સબસે પસંદીદા ખિલોને હૈ, વો રોજ જોડતા હૈ મુજે ફિર તોડને કે લિયે
  7. બે-ફિજુલી કી જિંદગી કા સિલ-સિલા હી ખતમ, જિસ તરહ કી દુનિયા ઉસ તરહ કે હમ
  8. અપને કદમોં કે નિશાન મેરે રાસ્તે સે હટા દો, કહીં યે ના હો કિ મૈં ચલતે ચલતે તેરે પાસ આ જાઉં
  9. દુશ્મન કે સિતમ કા ખૌફ નહીં હમકો, હમ તો દોસ્તો કે રુઠ જાને સે ભી ડરતે હૈ
  10. કભી ફુરસત મિલો તો દેખ લેના એક બાર, કિસી નજર કો તેરા ઈંતજાર આજ ભી હૈ.
  11. વક્ત કે એક દૌર મેં ઈતના ભૂખા થા મૈં, કુછ ન મિલા ચો ધોખા હી ખા ગયા

g clip-path="url(#clip0_868_265)">