Best Crush shayari : યે ઇશ્ક કી બેબાસી હૈ યા વફા-એ-અસર હૈ, મૈ હિચકિયા રોકતા હુ, તેરા નામ લે કર, વાંચો બેસ્ટ શાયરી
ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારી લાગણીઓને તમારા ક્રશ સાથે શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે. અહીં અમે એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ લઈને આવ્યા છે જે તમે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો અને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. લેખના અંત સુધીમાં તમને વિવિધ પ્રકારની ક્રશ શાયરી વાંચવા મળશે.
તમારી લાગણીઓને તમારા ક્રશ સમક્ષ વ્યક્ત કરવી સરળ નથી. ક્યારેક દિલ ની વાત દિલ માં રહી જાય છે અને કહેવા માં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારી લાગણીઓને તમારા ક્રશ સાથે શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે. અહીં અમે એકદમ નવી ક્રશ શાયરી અને ક્રશ ક્વોટ્સ લઈને આવ્યા છે જે તમે તમારા ક્રશ સાથે શેર કરી શકો છો અને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. લેખના અંત સુધીમાં તમને વિવિધ પ્રકારની ક્રશ શાયરી વાંચવા મળશે.
શરમાળ છોકરા માટે ક્રશને લાગણી વ્યક્ત કરવી સરળ નથી. હૃદયમાં હંમેશા એક ડર રહે છે કે તેને ખરાબ લાગશે. આવી સ્થિતિમાં, તમે નીચે આપેલ પ્રેમ શાયરી અજમાવી શકો છો.
- દિલ દુખાયા કરો ઈજાજત હૈ, ભૂલ જાને કી બાત મત કરના…!
- યે ઇશ્ક કી બેબાસી હૈ યા વફા-એ-અસર હૈ, મૈ હિચકિયા રોકતા હુ, તેરા નામ લે કર..!
- ઇશ્ક કરના હૈ બસ તુજસે યે સોચ લિયા હૈ, તુ બેશક ના માને પર ફિર ભી ચાહના હૈ તુજે.
- ગલત સુના થા કી ઇશ્ક આંખો સે હોતા હૈ દિલ તો વો ભી ચૂરાતે હૈ જો પલકે તક નહી ઉઠતે..!
- ક્યૂ મધહોસ કરતી હૈ મુઝે મૌજુદગી તેરી, કહી મુઝે તુમસે પ્યાર તો નહીં હો ગયા..!
- ડરતા હુ કહને સે કી મોહબ્બત હૈ તુમસે, કી મેરી જીંદગી બદલ દેગા તેરા ઈકરાર ભી ઔર ઈન્કાર ભી..!
- ચલતે ચલતે મુલાકત હો ગયી ઉનકે રાહો મેં, મધહોશ હો ગયે હમ જબ દેખા ઉનકી નિગાહો મેં..!
- એક ઝલક જો મુઝે આજ તેરી મિલ ગયી, ફિર સે આજ જીને કી વજહ મિલ ગયી…!
- અબ દિલ કે મહફિલ મેં યે ચર્ચા-એ-આમ હો ગયા, ઉસને નજાકત સે ઝુકાઈ આંખે ઔર મેરા કામ તમામ હો ગયા..!
- કિતના ભી ખરાબ હો મેરા મૂડ, તુમ્હારા એક મેસેજ આ જાયે તો સબ અચ્છા લગતા હૈ
- મૈ ગલતી કરું તબ ભી મુઝે સીને સે લગા લે, કોઈ ઐસા ચાહિયે, જો મેરે હર નખરા ઊઠા લે…!