AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિઝનેસમેન ટ્રમ્પના મનમાં શું ચાલી રહ્યુ છે? અમેરિકાના આર્થિક હિતો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી વૈશ્વિક તેલ સંકટ ઉભુ કર્યુ?

અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટેટ ઓફ હોર્મુઝના વિવાદને ઉકેલવા માટે ઈસ્લામાબાદમાં ટોક નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. જો કે અહીં અમેરિકાનો એક છુપો એજન્ડા પણ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ તેની સ્થાનિક તેલ કંપનીઓને વધુ તેલ ઉત્પાદન કરવા અને વિશ્વ બજારમાં વેચવા માટે પ્રોત્સાહિત કરી છે. જ્યારે વિશ્વ બજારમાં હોર્મુઝના કારણે તેલની અછત સર્જાશે અને કિંમતો વધશે ત્યારે અમેરિકા તેની તેલ કંપનીઓ દ્વારા નફો કમાઈને યુદ્ધો ખર્ચો ભરપાઈ કરશે.

બિઝનેસમેન ટ્રમ્પના મનમાં શું ચાલી રહ્યુ છે? અમેરિકાના આર્થિક હિતો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી વૈશ્વિક તેલ સંકટ ઉભુ કર્યુ?
| Updated on: May 15, 2026 | 4:51 PM
Share

વર્તમાન વૈશ્વિક રાજકારણમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ એક અત્યંત નાજુક વળાંક પર આવી પહોંચ્યો છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગયા બાદ, અમેરિકાએ ઈરાન વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આ સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બની ગયું છે, જે વિશ્વના તેલ વેપાર માટેની સૌથી મહત્વની કડી માનવામાં આવે છે. અમેરિકાએ હવે ઈરાનને પાઠ ભણાવવા માટે આ દરિયાઈ માર્ગની સંપૂર્ણ નાકાબંધી કરવાની તૈયારી કરી લીધી છે. ઈસ્લામાબાદ મંત્રણાની નિષ્ફળતા અને સંઘર્ષનું મૂળ અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટેટ ઓફ હોર્મુઝના વિવાદને ઉકેલવા માટે ઈસ્લામાબાદમાં એક બેઠક યોજાઈ હતી. અમેરિકાનો મુખ્ય એજન્ડા એ હતો કે ઈરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ગેરકાયદેસર ‘ટોલ’ વસૂલવાનું બંધ કરે અને વિશ્વના તેલ પુરવઠામાં અવરોધ ઊભો ન કરે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી અમેરિકા તેમની...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">