Attitude Shayari : તમારા મિત્રો સાથે શેર કરો આ ખાસ એટિટ્યુડ શાયરી
આજે અમે તમારા માટે શાનદાર એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.સામાન્ય રીતે આપણને બધાને ખબર જ છે કે એટિટ્યુડ એટલે માનવીય વલણ. જે કેટલાક લોકોમાં હકારાત્મક હોય છે. તો કેટલાક લોકોમાં નકારાત્મક હોય છે. તો તમે પણ તમારા વલણને અનુરુપ શાનદાર શાયરી વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો. આ સાથે જ તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો સાથે જ તમે તમારા ફોટો સાથે કેપ્શન લખી શકશો.

Attitude Shayari
Shayari : આજે અમે તમારા માટે શાનદાર એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.સામાન્ય રીતે આપણને બધાને ખબર જ છે કે એટિટ્યુડ એટલે માનવીય વલણ. જે કેટલાક લોકોમાં હકારાત્મક હોય છે. તો કેટલાક લોકોમાં નકારાત્મક હોય છે. તો તમે પણ તમારા વલણને અનુરુપ શાનદાર શાયરી વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો
આ પણ વાંચો :Attitude Shayari : સોશિયલ મીડિયા પર શેર કરો જબરદસ્ત એટિટ્યુડ શાયરી ગુજરાતીમાં વાંચો
Shayari :
- પહલે દુનિયા દેખ કૈસી હૈ, ફિર દુનિયા કો દિખા તુ કૈસા હૈ
- હમ જમાને કા ખ્યાલ નહીં કરતે, જહાં જમીર ન માને વહાં સલામ નહી કરતે
- તૂ કમાલ હૈ તો, હમ ભી બવાલ હૈ
- તૂને ક્યાં સોચા ડર જાઉંગા, બેટા હૂં તેરે ઘર તક આઉંગા
- જિસ દિન મર્યાદા છોડ દેંગે, ઉસ દિન સબકા ગુરુર તોડ દેગે
- જંગલ કે સુખે પત્તે જૈસે હૈ હમ, જિસ દિન જલેંગે પૂરા ‘જંગલ જલા દેંગે’
- સાંસે તો ખુદ કિ ખર્ચ કર રહે હો, ઔર ફિકર દુનિયાં કિ કર રહે હો
- હમ જખ્મ ગહરે દેગે, તુમ થોડા સબ્ર તો કરો
- ચાહને વાલોં કી દુઆ ઔર, જલને વાલોં કા શુક્રિયા
- ચુપ રહકર ભી લોગ જલ જાતે હૈ, હમ અપની ખામોશી મેં વો દમ રખતે હૈ