Attitude Shayari : એટિટ્યુડ તો બચપન સે હૈ મુઝકો, જબ પૈદા હુઆ તો દેઢ સાલ મૈંને કિસી સે બાત તક નહીં કી, જેવી શાયરી વાંચો
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો સાથે જ તમે તમારા ફોટો સાથે કેપ્શન લખી શકશો.
Attitude Shayari : આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.
ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો સાથે જ તમે તમારા ફોટો સાથે કેપ્શન લખી શકશો.
આ પણ વાંચો : Attitude Shayari : જિનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચે ઉનકે ગજબ હોતે હૈ જેવી શાયરી વાંચો
Shayari
- ગૂલામ હૂં અપને ઘર કે સંસ્કારો કા, વરના મૈ ભી લોગોં કો ઉનકી ઔકાત દિખાને કા હૂનર રખતા હૂં
- ભીડ મેં ખડા હોના મકસદ નહી હૈ મેરા, બલ્કી ભીડ જિસકે લિએ ખડી હૈ વો બનના હૈ મુઝે
- અભી શીશા હૂં સબકી આંખો મેં ચુભતા હૂં, જબ આઈના બનૂંગા સારા જહાં દેખેગા
- જિસ ચીઝ કા તુમ્હે ખૌફ હૈ, ઉસ ચીજ કા હમે શૌક હૈ
- હૈસિયત તો ઈતની હૈ કી, જબ આંખ ઉઠાતે હૈ તો નવાબ ભી સલામ ઠોકતે હૈ
- જો હમે સમઝ હી નહી સકા, ઉસે હક હૈ હમેં બુરા સમઝને કા
- એટિટ્યુડ તો બચપન સે હૈ મુઝસે, જબ પૈદા હુઆ તો દેઢ સાલ મૈંને કિસી સે બાત તક નહીં કી
- યે મત સમઝ કિ તેરે કાબિલ નહીં હૈ હમ, તડપ રહે હૈ વો જિસે હાસિલ નહીં હૈ હમ
- હમકો મિટા સકે યહ જમાને મેં દમ નહી, હમસે જમાના ખુદ હૈ જમાને સે હમ નહી
- વક્ત તુમ્હારા હૈ ઉડ લો, હમારા આને દો ઉડા દેગે