Attitude Shayari : સોશિયલ મીડિયા પર શેર કરો જબરદસ્ત એટિટ્યુડ શાયરી ગુજરાતીમાં વાંચો
દુનિયામાં રહેલા દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ રહેલો હોય છે. દરેક માણસમાં 2 પ્રકારની વલણો જોવા મળે છે. જેમાં એક હકારાત્મક વલણ જોવા મળે છે. જ્યારે બીજો નકારાત્મક વલણ જોવા મળે છે. એટિટ્યુડ એ વ્યક્તિઓની માનસિક સ્થિતિ છે, જે કાર્ય કરવા અથવા પ્રતિસાદ આપવાનું વલણ ધરાવે છે. તેમજ તે વસ્તુઓ,પરિસ્થિતિઓ વગેરે માટે અથવા તેની સામે પ્રતિસાદ આપવા માટે તૈયાર છે.

Attitude Shayari in Gujarati
Shayari : દુનિયામાં રહેલા દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ રહેલો હોય છે. દરેક માણસમાં 2 પ્રકારની વલણો જોવા મળે છે. જેમાં એક હકારાત્મક વલણ જોવા મળે છે. જ્યારે બીજો નકારાત્મક વલણ જોવા મળે છે. એટિટ્યુડ એ વ્યક્તિઓની માનસિક સ્થિતિ છે, જે કાર્ય કરવા અથવા પ્રતિસાદ આપવાનું વલણ ધરાવે છે. તેમજ તે વસ્તુઓ,પરિસ્થિતિઓ વગેરે માટે અથવા તેની સામે પ્રતિસાદ આપવા માટે તૈયાર છે કે જેની સાથે તેમની નિહિત લાગણીઓ અથવા અસર, રુચિ, પસંદ, ઇચ્છા વગેરે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે.
- હાથ મેં તલવાર હૈ જુબાં તેજ ધાર હૈ, ફિર ભી ચુપ હૂં ક્યુકિ યે મેરે પાપા કે દિએ સંસ્કાર હૈ
- હમ જમાને કા ખ્યાલ નહીં કરતે, જહાં જમીર ન માને વહાં સલામ નહી કરતે
- સુધરી હૈ તો બસ મેરી આદતેં વરના શૌક તો આજ ભી આપકી ઔકાત સે ઉંચે હૈ
- લોગ વાકિફ હૈ, મેરી આદતો સે, રુતબા કમ હી સહી પર લાજવાબ રખતા હૂં
- અગર હમસે મિલના હો તો જ્યાંદા ગહરે પાની મે આના,બેશકીમતી ખજાને કભી કિનારે પર નહીં મિલા કરતે
- મિલ જાએ આસાની સે ઉસકી ખ્વાહિશ કિસે હૈ, જિદ તો ઉસકી હૈ જો મુકદર મેં હી નહી હૈ
- અબ હમ એસા કામ કરેંગે જલને વાલે ભી સલામ કરેંગે
- દુનિયા જિસ મુકામ પર ઝુકતી હૈ, મુઝે જિંદગી મેં વહી મુકામ હાસિલ કરના હૈ
- હમ ભી નહી પહચાનતે ઉનકો જીસ કો હો જાતા હૈ દૌલત કા ધમંડ
- કોશિશ ઈતની હૈ કોઈ રુઠે ના હમસે, નજર અંદાજ કરને વાલોં સે નજરેં હમ ભી નહી મિલાતે