Attitude Shayari : બેશક તૂ હૈ સમઝદાર બોહોત, પર મુઝે સમઝને કી જરુરત નહી હૈ – જેવી શાયરી વાંચો

અત્યારના સમયમાં બધા જ લોકોનો એક આગવો અંદાજ જોવા મળે છે. આ દુનિયામાં બધા લોકો તમને અહંકાર નથી બતાવતા. પરંતુ ઘણા લોકો તે તેમનો પોઝેટિવ કે નેગેટિવ એટીટ્યુડ બતાવે છે. તો આજે અમે તમારા માટે એટીટ્યુડ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારા ખાસ મિત્રો સાથે શેર કરો તેમજ તમારા સોશિયલ મીડિયા પર પણ મુકી શકાય તેવી દમદાર એટીટ્યુડ વાંચો.

Attitude Shayari : બેશક તૂ હૈ સમઝદાર બોહોત, પર મુઝે સમઝને કી જરુરત નહી હૈ - જેવી શાયરી વાંચો
Attitude Shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 12:24 PM

Shayari : અત્યારના સમયમાં બધા જ લોકોનો એક આગવો અંદાજ જોવા મળે છે. આ દુનિયામાં બધા લોકો તમને અહંકાર નથી બતાવતા. પરંતુ ઘણા લોકો તે તેમનો પોઝેટિવ કે નેગેટિવ એટીટ્યુડ બતાવે છે. તો આજે અમે તમારા માટે એટીટ્યુડ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારા ખાસ મિત્રો સાથે શેર કરો તેમજ તમારા સોશિયલ મીડિયા પર પણ મુકી શકાય તેવી દમદાર એટીટ્યુડ વાંચો.

આ પણ વાંચો Attitude Shayari : તમારા સોશિયલ મીડિયા પર સ્ટોરી, સ્ટેટસ કે કેપ્શનમાં મુકવા માટે જબરદસ્ત એટિટ્યુડ શાયરી વાંચો

  1. Attitude કા અંદાજા યહી સે લગા લો, તુમ પ્લેયર બનના ચાહતે હો ઔર, મૈં Game ચેંજર
  2. બેશક તૂ હૈ સમઝદાર બોહોત, પર મુઝે સમઝને કી જરુરત નહી હૈ
  3. આજનું રાશિફળ તારીખ : 26-11-2024
    Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
    નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
    IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
    Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
    વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
  4. નામ ઔર પહચાન ચાહે છોટી હો, પર અપને દમ પર હોની ચાહિએ
  5. સિર્ફ જંગલ છોડા હૈ જનાબ, શેર તો મૈં આજ ભી હૂં
  6. મેરી બુરાઈ જરા છુપ કે કરના, તુમ્હારે અપને ભી મેરે ચાહને વાલે હૈ
  7. તેરા ઘમંડ હી તુઝે હરાયેગા મૈ ક્યા હૂં, યે તુઝે વક્ત બતાએગા
  8. આજકાલ બડી બડી બાતે કરતે હૈ, બોહોત છોટી સોચ વાલે લોગ
  9. જનાબ જલ્દી હી હિસાબ કરેંગે, તબ આપ માફી નહી ભીખ માંગેગે
  10. મુઝે મત દેખો હજારો મેં, હમ બિકા નહીં કરતે બજારો મેં
  11. હમ જંગલ કે વો શેર હૈ, જિસકે દહાડને સે હી હવા બદલ જાતી હૈ

g clip-path="url(#clip0_868_265)">