Motivational Shayari : મોતી કભી ભી કિનારે પે ખુદ નહી આતે, ઉન્હે પાને કે લિએ સમુન્દર મેં ઉતરના હી પડતા હૈ- જેવી શાયરી વાંચો
આપણા બધાના જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે. કેટલાક લોકો આ મુશ્કેલીઓમાંથી હાર સ્વીકારી લે છે અને કેટલાક તેનો સામનો કરે છે. અને સફળતા પ્રાપ્ત કરે છે.ઘણા લોકો આ મુશ્કેલીઓથી તૂટી જાય છે તેવા લોકોને મોટિવેશનની જરુર હોય છે.

Motivational Shayari
Shayari : આપણા બધાના જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે. કેટલાક લોકો આ મુશ્કેલીઓમાંથી હાર સ્વીકારી લે છે અને કેટલાક તેનો સામનો કરે છે. અને સફળતા પ્રાપ્ત કરે છે. ઘણા લોકો આ મુશ્કેલીઓથી તૂટી જાય છે તેવા લોકોને મોટિવેશનની જરુર હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે મોટિવેશનલ શાયરી લઈને આવ્યા છીએ. જે વાંચ્યા પછી તમને કામ કરવામાં અને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદરુપ સાબિત થશે.
આ પણ વાંચો : Motivational Shayari: દૂસરોં સે હમેશા એસે બાત કરો કિ કભી વાપિસ લેની પડે તો બુરા ન લગે – જેવી શાયરી વાંચો
Motivational Shayari
- હર વક્ત જીતને કા જજ્બા હોના ચાહિએ, ક્યૂકિં કિસ્મત બદલે ન બદલે સમય જરુર બદલતા હૈ
- થોડા થોડા કરકે, દિન દિન કર કે જો આપકે લિએ બના હૈ વો આપકો ઢૂંઢ હી લેગા
- મોતી કભી ભી કિનારે પે ખુદ નહી આતે, ઉન્હે પાને કે લિએ સમુન્દર મેં ઉતરના હી પડતા હૈ
- હાર તો વો સબક હૈ જો આપકો બેહતર હોને કા મૌકા દેગી
- શરુઆત કરને કા તરીકા હૈ કિ આપ બાત કરના છોડ દે ઔર બસ કામ કરના શરુ કરેં.
- અસાધારણ ચીજે હમેશા વહાં છુપી હોતી હૈ જહાં લોગ સોચ ભી નહી પાતે
- અપને દિમાગ કો હર સ્થિતિ મેં અચ્છા દેખને કે લિએ હી પ્રશિક્ષિત કરેં
- અગર આપ બુરી સ્થિતિ મેં ભી અપને આપ કો સકારાત્મક રખતે હૈ તો યહ આપકી જીત હૈ
- હમેશા ખુશિયોં મેં ઈન્વેસ્ટ કરો. જિતની જ્યાદા ખુશિયાં બટોરોગે ઉતના હી અચ્છા મહસૂસ કરોગે
- બેશક હર દિન અચ્છા નહી હોતા. લેકિન હર દિન કુછ ના કુછ અચ્છા જરુર હોતા હૈ
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા