Intezaar Shayari : ફિર આજ કોઈ ગઝલ તેરે નામ ના હો જાયે, કહીં લિખતે-લિખતે શામ ના હો જાયે..વાંચો શાયરી
આ પોસ્ટમાં, અમે પ્રેમીની પ્રેમિકા માટે તો પ્રેમિકાની પ્રેમી માટે જોવાતી રાહ પર કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં હંમેશા કોઈને કોઈની રાહ જોતુ હોય છે. ત્યારે આ શાયરી તમારા માટે છે.
કવિતા અને લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરો ત્યારે શાયરી બને છે. કોઈની રાહ શબ્દોમાં વ્યક્ત કરવી એ કવિતા છે. હૃદયની લાગણીઓને હોઠ પર લાવવાની હિંમત આપતી કવિતા જ છે. ઘણા કવિઓ હતા જેમણે તેમની પ્રેમિકાની રાહ જોતા તે સમયને શબ્દો આપ્યા અને તેને કવિતા અને શાયરીથી જીવંત કર્યા. એવા ઘણા લોકો છે જેઓ આ કવિતાઓ દ્વારા તેમના દ્વારા જોવાયેલી રાહને તેમના સાથીઓ સુધી પહોંચાડે છે, કારણ કે રાહ જોવી અને તેમાં પણ તેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે, કદાચ તેથી જ તેને શબ્દો આપવા પડે છે. રાહ જોતી વખતે હિંમત અને આશા પણ જરૂરી છે, નહીં તો પ્રતીક્ષા પૂરી થાય એવું લાગતું નથી. ત્યારે વાંચો તેના પર બેસ્ટ શાયરી.
- ઇસ ઉમ્મીદ પે રોજ ચિરાગ જલાતે હૈ, આને વાલે બરસો બાદ ભી આતે હૈ.
- બેઠે હૈં આજ ફુરસત સે, તેરી ફુરસત કે ઇન્તેઝાર મેં.
- ઇતના જાગા હું તેરી ફુરકત મેં, અબ મેરી રાત હી નહિ હોતી.
- તુમ સે મિલના તો એક ખ્વાબ સા લગતા હૈ, મૈને તુમ્હારે ઇન્તેઝાર સે મોહબ્બત કી હૈ.
- તુમ આયે હો ના, શબ-એ-ઇન્તેઝાર ગુજરી હૈ, તલાશ મેં હૈ સહર, બાર બાર ગુજરી હૈ.
- મુઝે યકીન હૈ વો રાહ દેખતા તો હોગા, મૈં સોચતા હૂં મગર સોચને સે ક્યા હોગા.
- મૌત બક્ષી હૈ જીસને ઉસ મોહબ્બત કી કસમ, અબ ભી કરતા હૂં ઇન્તેઝાર બેઠકર મઝાર મેં.
- રાત ડર તક તેરી દેહલીઝ પર બેઠી રહી આંખે, ખુદ ના આના થા તો કોઈ ખ્વાબ હી ભેજ દિયા હોતા.
- નહીં છોડ સકતે હમ દૂસરોં કે હાથ મેં તુમકો, વાપસ લૌટ આઓ ના કી હમ અભી તક તુમ્હારે હૈ.
- એક મુદ્દત સે ચિરાગોં કી તરહ જલતે હૈ, ઇન તરસતી હુઇ આંખો કો બુઝા દે કોઇ.