AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emotional Heart touching Shayari: બિનશરતી પ્રેમની લાગણી દર્શાવતી ઈમોશનલ શાયરી, વાંચો ગુજરાતીમાં

કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર કરી દે છે. આ સમયે અમે કેટલીક ઈમોશનલ શાયરી લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Emotional Heart touching Shayari: બિનશરતી પ્રેમની લાગણી દર્શાવતી ઈમોશનલ શાયરી, વાંચો ગુજરાતીમાં
emotional heart touching shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 10:00 PM
Share

ઘણીવાર લોકો કોઈને કોઈ સમયે ઈમોશનલ થઈ જતા હોય છે કારણ કે જ્યારે તે કોઈ વ્યક્તિને બિનશરતી પ્રેમ કરે છે અને તે વ્યક્તિ અચાનક જ તેનાથી દૂર થઈ જાય ત્યારે તે અંદરથી એકલો થઈ જાય છે અને તેની યાદમાં ઉદાસ રહેવા લાગે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિ નાની અમથી કોઈ વાત પણ યાદ આવી જાય તો લોકોની સાથે રહીને પણ નાખુશ રહેવા લાગે છે અને અંદરથી રડતો હોય છે.

કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર કરી દે છે. આ સમયે અમે કેટલીક ઈમોશનલ શાયરી લઈને આવ્યા છે . જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

આ પણ વાંચો: Two Line Love Shayari: પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક બહેતરીન શાયરીનો સંગ્રહ, વાંચો ગુજરાતીમાં

  1. ખ્વાબ હી ખ્વાબ કબ તલક દેખૂ, અબ દિલ ચાહતા હૈ તુજકો ભી ઈક ઝલક દેખુ
  2. હજારો મેં મુજે એક વો શખ્સ ચાહિયે, જો મેરી ગૈર મૌજૂદગી મેં મેરી બુરાઈ ના સુન સકે.
  3. મુસ્કાન બન જાતા હૈ કોઈ, દિલ કી ધડકન બન જાતા હૈ કોઈ, કૈસે જિયે એક પલ ભી ઉન કે બિન, જબ જિંદગી જીને કી વજહ બન જાતા હૈ કોઈ.
  4. કોઈ તો બાત હૈં તેરે દિલ મે જો ઈતની ગહરી હૈં, કિ તેરી હંસી તેરી આંખો તક નહીં પહુંચતી હૈં.
  5. કૈસે કહેં કિ જિંદગી ક્યા દેતી હૈ, હર કદમ પે યે દગા દેતી હૈ, જિનકી જાન સે ભી જ્યાદા કીમત હો દિલ મેં, ઉન્હી સે દૂર રહને કી સજા દેતી હૈ .
  6. નજર ઔર નસીબ કા ભી ક્યા ઈત્તેફાક હૈ યારો, નજર ઉસે હી પસંદ કરતી હૈ, જો નસીબ મેં નહીં હોતા.
  7. ઈસ દિલમેં પ્યાર થા કિતના , વો જાન લેતે તો ક્યા બાત હોતી, હમને માંગા થા ઉન્હે ખુદા સે, વો ભી માંગ લેતે તો ક્યા.. બાત હોતી.
  8. બડા અજીબ દસ્તૂ હૈ યારો, દર્દ આંખો સે નિકલે તો કાયર હૈં, ઔર બાતો સે નિકલે તો શાયર હૈ .
  9. દૂરિયાં ભી ક્યા ક્યા કરા દેતી હૈં, કોઈ યાદ બન ગયા , કોઈ ખ્વાબ બન ગયા.
  10. પ્યાર ને પ્યાર કો દૂર સે દેખા, પ્યાર હી પ્યાર કો કરીબ લાયા, ઔર પ્યાર ભી પ્યાર મેં સમા ગયા મગર અફસોસ, પ્યાર હી પ્યાર કો સમજ ન પાયા.
Follow Us
રાજકોટ: સોરઠિયાવાડીમાં PGVCLની લાલિયાવાડી, 4 દિવસથી વીજળી ગુલ થતા રોષ
રાજકોટ: સોરઠિયાવાડીમાં PGVCLની લાલિયાવાડી, 4 દિવસથી વીજળી ગુલ થતા રોષ
રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ સામે આક્રોશ: ગરમીમાં છૂટછાટ આપવા લોકોની માગ
રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ સામે આક્રોશ: ગરમીમાં છૂટછાટ આપવા લોકોની માગ
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
g clip-path="url(#clip0_868_265)">