Skin care : ઘી માત્ર સ્વાસ્થ્ય જ નહીં વાળ, ત્વચા, હોઠ માટે પણ છે ખૂબ જ ફાયદાકારક, જાણો તેના ફાયદા

બ્યુટી પ્રોડક્ટ (Beauty product) તરીકે પણ ઘી ઘણું ગુણકારી છે. વાળ (Hair) અને ત્વચા (Skin) માટે ઘી ઘણું ઉપયોગી છે.

Skin care : ઘી માત્ર સ્વાસ્થ્ય જ નહીં વાળ, ત્વચા, હોઠ માટે પણ છે ખૂબ જ ફાયદાકારક, જાણો તેના ફાયદા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 2:50 PM

ઘી (Ghee) વગર તો રસોઈ માં સ્વાદ જ આવતો નથી. ખાવામાં તાજું ઘી વધુ ગુણકારી અને રુચીદાયક માનવામાં આવે છે. ઔષધી તરીકે પણ ઘી જ વાપરવામાં આવે છે. પાચનક્રિયાને રેગ્યુલર કરવા, હાડકાં મજબૂત બનાવવા, ન્યૂટ્રિશન્સ મળી રહે તે માટે, ઘી ખાવું ખુબ જરુરી છે. પરંતુ બ્યુટી પ્રોડક્ટ (Beauty product) તરીકે પણ ઘી ઘણું ગુણકારી છે. વાળ (Hair) અને ત્વચા (Skin) માટે ઘી ઘણું ઉપયોગી છે.

સૂકા હોઠની સમસ્યા થશે દૂર

ઘણા લોકોને દરેક ઋતુમાં હોઠ ફાટવાની ફરિયાદ રહે છે. શિયાળામાં તેમજ અન્ય સીઝનમાં પણ જો હોઠ ફાટવાની સમસ્યા હોય તો લિપ બામ લગાવવાના બદલે ઘીનો ઉપયોગ કરો. બસ એક ટીપું ઘી લઈને તેને હોઠ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો અને રહેવા દો. તેનાથી હોઠનો ભેજ પાછો આવશે અને તે નરમ હશે.

વાળ માટે પણ ઘી છે ફાયદાકારક

સુંદર વાળ માટે તમે સ્કેલ્પ પર ઘી લગાવી શકો છો. ઘી તમારા માથાની ચામડીને મોશ્ચ્યુરાઈઝ કરશે અને તેના કારણે વાળ ચમકદાર અને મુલાયમ બનશે. ઘીમાં હાજર વિટામિન A અને વિટામિન E પણ વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે. જો વાળમાં ઘી લગાવવામાં આવે તો તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ વાળની ​​શુષ્કતા દૂર કરે છે. ઉપરાંત, તે વાળને નરમ રાખવામાં મદદ કરે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ત્વચાની એલર્જીમાં ફાયદાકારક

ઘણા લોકોને સ્કીન ડ્રાઈનેસ અને ચેપને કારણે ત્વચા પર લાલ ચાઠા થવાની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં, જો તમે અન્ય ક્રીમની જગ્યાએ ઘીનો ઉપયોગ કરો છો, તો ત્વચા પર દેખાતા લાલ ડાઘ દૂર થઈ જશે.

ડાર્ક સર્કલ દુર થશે

ડાર્ક સર્કલ્સને દૂર કરવાનો આ બેસ્ટ ઘરગથ્થુ ઉપચાર છે. એક ટીપું ઘી લઈને તેને આંખની નીચે લગાવો અને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે ચહેરો ધોઈ નાખો. રેગ્યુલર આમ કરવાથી તમારા ડાર્ક સર્કલ્સ ગાયબ થઈ જશે અને ત્વચાની ચમક પણ વધશે.

ચહેરા પર ચમક લાવશે

બે ચમચી ઘીને ગરમ કરો. તમે ઈચ્છો તો ગરમ ઘીમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. આ મિક્ષ્ચરને શરીર પર અને ચહેરા પર લગાવો. 15 મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઈ નાખો. તમે નાહતા પહેલા આ ઉપાય કરી શકો છો. આનાથી સ્કિન ગ્લો કરશે અને સ્મૂથ પણ બનશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">