AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barish Shayari: યાદ આઈ વો પહેલી બારિશ જબ તુજે એક નઝર દેખા થા…વાંચો જબરદસ્ત શાયરી

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે. 

Barish Shayari: યાદ આઈ વો પહેલી બારિશ જબ તુજે એક નઝર દેખા થા...વાંચો જબરદસ્ત શાયરી
Barish Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 10:00 PM
Share

મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાંને તેનો પ્રેમી યાદ આવી જાય છે.

ત્યારે આ વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

  1. કુછ તો ચાહત રહી હોંગી ઈસ બારિશ કી બૂંદો કી, વર્ના કૌન ગિરતા હૈ જમીન પર આસમાન તક પહુંચને કે બાદ.
  2. તેરે પ્રેમ કી બારિશ હો મૈં જલમગન હો જાઉં, તુમ ઘટા બન ચલી આઓ, મૈં બાદલ બન જાઉં.
  3. ગુજારિશ કરતા હૂં કિ ઉસસે અકેલે મેં મુલાકાત હો, ખ્વાહિશ એ દિલ હૈ જબ ભી હો બરસાત હો.
  4. બારિશ સે મોહબ્બત મુજે કુછ ઈસ કદર હૈ, વો બરશ્તા ઉધર હૈ, ઔર મેરા દિલ ધડકતા ઈધર હૈ.
  5. મુજે એસા હી જિંદગી કા હર પલ ચાહિયે, પ્યાર સે ભરી બારિશ ઔર સંગ તુમ ચાહિયે.
  6. બારિશ કી બૂંદે ભી ક્યા વફા નિભાતી હૈ, દૂર આસમા સે નિકલ કર, જમી મેં મિલ જાતી હૈ.
  7. બારિશ કી બૂંદે આજ મેરે ચેહરે કો છૂ ગઈ, લગતા હૈ શાદ આસમા કો જમી મિલ ગઈ.
  8. પહલી બારિશ કા નશા હી કુછ અલગ હૈ, પલકો કો છૂતે હી સીધા દિલ પે અસર હોતા હૈ.
  9. ઈસ બારિશ કે મૌસમ મેં અજીબ સી કશિશ હૈ, ના ચાહતે હુએ ભી કોઈ શિદ્દત સે યાદ આતા હૈ.
  10. મત પૂછો કિતની મોહબ્બત હૈ મુજે ઉનસે, બારિશ કી બૂંદે ભી અગર ઉન્હે છૂ જાતી હૈ, તો દિલ મેં આગ લગ જાતી હૈ.

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">