સુરતમાં કોરોનાના 13 શંકાસ્પદ કેસ આવ્યા સામે, તમામના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં વધુ કોરોના વાયરસના 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે 1 મહિનાના બાળકમાં પણ કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.   Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો […]

સુરતમાં કોરોનાના 13 શંકાસ્પદ કેસ આવ્યા સામે, તમામના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:26 PM

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં વધુ કોરોના વાયરસના 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે 1 મહિનાના બાળકમાં પણ કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અત્યાર સુધી કુલ 10 પોઝિટીવ કેસ સુરતમાં નોંધાઈ ચૂક્યા છે અને વધુ 15 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે આ 13 શંકાસ્પદ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થશે કે કેટલા રિપોર્ટ પોઝિટીવ છે અને કેટલા રિપોર્ટ નેગેટીવ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">