પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા, જાણો અહેવાલમાં
ભારતીય શેરબજાર શરૂઆતી કારોબારમાં મજબૂત સ્થિતિ દેખાડી રહ્યા છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી અને ફાર્મા શેરોમાં તેજી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 1 ટકાથી ઉપર મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા તે ઉપર કરીએ એક નજર દિગ્ગજ […]
ભારતીય શેરબજાર શરૂઆતી કારોબારમાં મજબૂત સ્થિતિ દેખાડી રહ્યા છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી અને ફાર્મા શેરોમાં તેજી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 1 ટકાથી ઉપર મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા તે ઉપર કરીએ એક નજર
દિગ્ગજ શેર
વધ્યા : અદાણી પોર્ટસ, મારૂતિ સુઝુકી, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક અને એશિયન પેંટ્સ
ઘટયા : બજાજ ઑટો, એચડીએફસી લાઈફ, એચડીએફસી, અલ્ટ્રા ટેક સિમેન્ટ અને સન ફાર્મા
મિડકેપ શેર
વધ્યા : ફ્યુચર રિટેલ, જીએમઆર ઈન્ફ્રા, એયુ સ્મૉલ ફાઈનાન્સ, અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ અને અદાણી પાવર
ઘટયા : સીજી કંઝ્યુમર, યુનાઈટેડ બ્રુઅરીઝ, ટીવીએસ મોટર્સ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને ઈન્ડો એજ
સ્મૉલકેપ શેર
વધ્યા : ફ્યુચર લાઈફ, ઈક્વિટાસ હોલ્ડિંગ્સ, આઈડીએફસી, જેકે બેન્ક અને થાયરોકેર ટેકનોલૉજી
ઘટયા : આઈનોક્સ વિંડ, ઈનગરસોલ રેન્ડ, જીઈ પાવર ઈન્ડિયા અને એક્સિસકેડ્સ એન્જીનયર અને થોમસ કૂક